નવા ભારતમાં સંપૂર્ણ ભારતભરમાં સર્વે સનાતની ઓ માં જાગૃતિ આવી છે.

68 views
Skip to first unread message

Pradeep Nathani

unread,
Nov 24, 2020, 5:37:41 AM11/24/20
to sanatan...@googlegroups.com
પ્રિય સાચા સનાત ની ઓ,

નવા ભારતમાં સંપૂર્ણ ભારતભરમાં સર્વે સનાતનીઓમાં જાગૃતિ આવી છે. 

સનાતની હિન્દુઓનું ફિલ્મ માં,ટીવી સિરિયલમાં, કે ચિત્રોમાં, કોઈપણ વસ્તુમાં ચિત્ર દ્વારા અપમાન કરે છે તો તેનો યોગ્ય જવાબ આપવામાં આવે છે, પણ આપણ જ્ઞાતિ, સમાજમાં હજી કુંભકર્ણ ની જેમ ઊંઘી રહ્યા છે.

સનાતની નાં અપમાન સહન ન કરવા માટે એક દાજ હોવી જોઈએ, જેની ઉણપ સ્પષ્ટ દેખાય છે.

અન્ય મિશન માં આ સનાતની બાબત સગવડિયા પંથ પ્રમાણે લેવામાં આવે છે, અન્યથા આટલું અંધારું કેમ હોય એ મોટો પ્રશ્ન છે?

જગાડવાની કોશિષ કરવામાં આવે છે તો પણ હજી સુધી જોઈએ એવી ચીડ, જુસ્સો, કોઈ સકારાત્મક પગલાં લેવામા આવેલ નથી.

આ પહેલાં જે બાબત લોકો ને મોકલાવેલ હતી તે ફરીવાર મોકલવામાં આવે છે જે આ રહી.

[18/11, 1:21 AM] Pradeep Nathani(Sanatani): *સનાતની ને લાગતું કરમશી લધા રામજીયાણી નું પ્રકરણ...*

વધુ માહિતી માટે અહીં આપેલ લિંક પર ક્લિક કરો


Pradeep Nathani
[19/11, 1:26 PM] Pradeep Nathani(Sanatani): *એક વખત રસ્તામાં ચાણક્ય ને પગમાં કાંટો વાગ્યો*

વધુ માહિતી માટે ક્લિક કરો આ લિંક ને


Pradeep Nathani
Reply all
Reply to author
Forward
0 new messages