Description
જો તમે સમાજ ને અને તેમાં રહેલી બંદીઓને દૂર કરી ને નવા સમાજ નાં નિર્માણ માટે,યુવાનો ને નવી દિશા બતાવવામાટે રસ હોય,નૌકરી, કેરિયર, અભ્યાસ,એડમિશન,પર્સનાલિટી ડેવલોપ, ઇન્ટરવ્યું ટીપ્સ, યુવા સમસ્યાઓ ને વાચા આપવા સમુદાયમાં પધારવા માટે હાર્દિક આમંત્રણ