જય સ્વામિનારાયણ વ્હાલા ભક્તો,
Kahoot game માટે વચનામૃત ગ. પ્ર. 48-52 ને સરળતા થી સમજી શકાય, તૈયારી કરી શકાય તે માટે
થોડા ફેરફાર સાથે રજુ કર્યા છે જે બધાને પરીક્ષા ની તૈયારી કરવામાં મદદરૂપ થશે.
Please note:
આ વચનામૃતો તેના મૂળ સ્વરૂપ માં નથી
ફક્ત પરીક્ષા આપવાના હેતુથી થોડા ફેરફાર (modification) સાથે રજુ કર્યા છે.
જય સ્વામિનારાયણ