દિવ્ય બ્રહ્મયજ્ઞ
🍀🌼🍀🌼🍀🌼🍀🌼🍀
👉🏻 ભગવાન શ્રી સ્વામીનારાયણનાં ૨૪૦મા પ્રાગટ્ય પ્રસંગ નિમિત્તે લોયાધામ મંદિર દ્વારા એક મહિના ના દિવ્ય બ્રહ્મયજ્ઞ નું આયોજન કરવા માં આવ્યું છે.
👉🏻 એમાં જોડાવા ઇચ્છતા તમામ બાળકો, યુવાનો, વડીલો, ભાઈઓ અને બહેનો એ તમામ આ ફોર્મ વ્યક્તિગત ભરવું અને મહારાજ ને રાજી કરવા વિશેષ ભજન કરવું.
👉🏻 ચાલો સર્વે ભેગા મળી ને ભગવાન ને અદ્દભુદ જન્મદિવસ ની ભક્તિમય ભેટ આપીએ.
👉🏻 ચાલો આપણે આપણા મિત્રો અને પરિવાર જનો ને પણ આ બ્રહ્મયજ્ઞ મા સહભાગિ બનાવવા આ મેસેજને Forward કરીએ.
આ લિંક 👇🏻 પર click કરી ને ભાગ લઇ શકશો.
https://form.jotform.com/210757314263048🌷🙏🌷🙏🌷🙏🌷🙏🌷
જય સ્વામિનારાયણ