પરમકૃપાળુ દેવનો દેહવિલય દિન- Param Krupalu Dev's Anniversary - April 29

2 views
Skip to first unread message

Nishit Shah

unread,
Apr 28, 2024, 3:24:25 AM4/28/24
to sat_...@googlegroups.com

II  II

II Shree Satgurudevay Namah II

Jai Bhagwan Everyone,

 પરમકૃપાળુ દેવ લખે છે કે “બંધ, મોક્ષની યથાર્થ વ્યવસ્થા જે દર્શનને વિષે યથાર્થપણે કહેવામાં આવી છે, તે દર્શન નિકટ મુક્તપણાનું કારણ છે; અને એ યથાર્થ વ્યવસ્થા કહેવાને જોગ્ય જો કોઈ અમે વિશેષપણે માનતા હોઈએ તો તે શ્રી તીર્થંકરદેવ છે.”

The religion that correctly describes the arrangement of Karmic bondage and the liberation from it, is the right religion for quick liberation from the bondage; and the one who is specially qualified to describe that arrangement is Tirthankar Bhagwan in my opinion.

પરમકૃપાળુ દેવ આગળ લખે છે કે અને એ જે શ્રી તીર્થંકરદેવનો અંતર આશય તે પ્રાયે મુખ્યપણે અત્યારે કોઈને વિષે આ ક્ષેત્રે હોય તો તે અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને ભાસે છે.”

પરમકૃપાળુ દેવ strongly believed when present, that it was probably him who really understood the Tirthankar Bhagwan's true intent.

How is that? પરમકૃપાળુ દેવ લખે છે કે “કારણ કે જે અમારું અનુભવજ્ઞાન તેનું ફળ વીતરાગપણું છે, અને વીતરાગનું કહેલું જે શ્રુતજ્ઞાન તે પણ તે જ પરિણામનું કારણ લાગે છે; માટે અમે તેના અનુયાયી ખરેખરા છીએ, સાચા છીએ.”

Meaning, the result of my self realization is detachment from Sansar, and the result of the Tirthankar Bhagwan's spiritual preaching is the same, therefore I am a real and true follower of the Tirthankar Bhagwan.

A real and true follower always knows the true intent of the Tirthankar Bhagwan.

Let us pay a special tribute to the real and true follower of Tirthankar Bhagwan, પરમકૃપાળુ દેવ on his Dehvilay Day:


As long as we continue to follow in the footsteps of પરમકૃપાળુ દેવ, we are also the real and true followers of Tirthankar Bhagwan. There is no bigger honor for us than that..

Good Luck, 

Aej Vinanti,

Sant Charan Sevak,

Nishit Shah

Reply all
Reply to author
Forward
0 new messages