કરમશી લધા રામજીયાણી નો વિડીયો જોવા અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરો.
https://t.co/p6rb6X1nbG
ઉપરોક્ત બાબતને અનેક લોકો એમ કહેછે કે આ પ્રદીપ નાથાણી ની બાબત, આમ કહી તેઓ પોતાની બુદ્ધિનું દેવાળું ફૂક્યું છે એમ જાહેર કેર છે. કારણકે આ બાબત કંઈ રીતે મારી કહેવાય? આ સમાજનો સળગતો પ્રશ્ન છે, જેનું સમાધાન બંધારણ પ્રમાણે કરવું જોઈએ.
જેઓને આમ કરવું જોઈએ તેઓ તમામ એવા તર્ક વિતર્કો કરી આ પ્રશ્ન ને હલ કરવા થી દુર ભાગી રહ્યા છે, આવા લોકો એ તુરંત પોતાના પદ પરથી રાજીનામું આપવું જોઈએ, એટલુજ નહિ એમને કાયમ માટે હોદ્દાની દૂર રાખવાનો દંડ કરવો જોઈએ.
નોંધ: આવા સમાજ વિરોધી કાર્યો કરનારા પોતાને અનુભવી હોદ્દેદાર તરીકે ગણાવી ને સંપૂર્ણ સમાજ ને મૂર્ખ બનાવી રહ્યા છે, જેની નોંધ જ્ઞાતિના દરેક જણે લેવી રહી.
https://twitter.com/pnathani/status/1358352846777819137?s=19
https://m.facebook.com/story.php?story_fbid=4113426085358475&id=100000733715594&sfnsn=wiwspmo