એક વર્ષમાં કોવિડ ની અનેક વેક્સિન શોધાઈ ગઈ, અપાઈ પણ ગઈ, સારા પરિણામ પણ આવી ગયા, વિદેશમાં પણ ઉપયોગ થાય છે.
પણ હજી
કેકેપી ની કઈ લેબોરેટરી માં કરમશી લધા રામજીયાણી માટે સંશોધન ચાલે છે એ કોઈ જાણતું નથી.
સંશોધન કર્તા: તમામ સંસ્થાના અનુભવી હોદ્દેદારો, મુંબઈ થી લઈને કેન્દ્ર સમાજ સુધી.
હજી આનાથી વર્ષો જૂની ખતરનાક બીમારી માટે સંશોધનની શરૂઆત પણ કરવામાં આવેલ નથી જેની નોંધ જનતા એ લેવી જોઈએ.
પ્રદીપ નાથાણી
9820369377