સંપૂર્ણ વિશ્વમાં કદાચ કેકેપી જ એક માત્ર જ્ઞાતિ,સમાજ હશે કે જેને પોતાની જ્ઞાતિ,સમાજમાં મુસ્લિમો સાથે જોઈએ છે અને રાષ્ટ્રમાં, હિંદુ રાષ્ટ્રની ઈચ્છા છે.
જો આમ ન હોત તો મુસ્લિમોની દરેક બાબતમાં સહુ કોઈ સંપૂર્ણ મૌન ન પાળત, તેમાં પણ દરેક નાની મોટી સમાજના, સંસ્થાના હોદ્દેદારોનો ખાસ સમાવેશ થાય છે.
ઉપરોક્ત વાક્યમાં ક્યાંય પણ કંઈ ખોટું લખાયું હોય તો મને સુધારા વધારા માટે જાણ કરજો, કારણકે આપણી જ્ઞાતિ,સમાજ ની લાજ, શાંખ ને આંચ ન આવે તેની નૈતિક જવાબદારી આપણી છે.
જોઈએ હવે આ બાબતમાં કહેવાતા કેટલા બૌધિક લોકો પોતાના વિચાર રજૂ કરે છે, વિચાર મંથન કરે છે, અન્યો પાસે આશા રાખી પણ ન શકાય એમ સતત અનુભવથી સાબિત થયું છે.
આવું સ્પષ્ટ લખાણ એટલે લખવું પડે છે, કારણ કે અનેક લોકો, તેમાં પણ ખાસ પદ ધરાવતા લોકો ખાસ કરીને ડિજિટલ મીડિયામાં રાષ્ટ્રમાં મુસ્લિમોને લાગતા વળગતા, હિંદુઓ ને થતી હાની, ચિંતા વગેરેના સંદેશા અવારનવાર મોકલે છે પણ જ્યાં જ્ઞાતિ,સમાજની વાત આવે તો તરતજ મોમાં મગ ભરાઈ જાય છે.
આવા કૃત્ય કરનારાઓની સ્પષ્ટ યાદી, મવાળોની યાદી જ્ઞાતિ,સમાજના હિત માટે મોદીજી,બીજેપીના કાર્યાલયોમાં મોકલાવવી જરૂરી છે. આવા લોકોને ઉઘાડા કરવાની જરૂર છે.
ફરીવાર મીઠાં પરિણામ માટે આવી કડવાણી પીવરાવી જરૂરી છે અન્યથા સમય કોઈની રાહ જોતો નથી.
ઉમિયા માતાની જાય
લક્ષ્મીનારાયણની જય
સનાતન ધર્મની જાય
પ્રદીપ નાથાણી
9820369377