કેકેપી સમાજની નાની મોટી સંસ્થામાં તેમાં પણ ખાસ કરીને મુંબઈમાં *લોકોની નજરમાં બિન અનુભવી પ્રદીપ નાથાણી ના અનુભવ થી એવું સાફ સમજાયું અને અનુભવ્યું છે કે બિનઅનુભવી હોદ્દેદારો અનુભવી હોદ્દેદારો કરતા સારું સમાજ હિતનું કાર્ય કરશે, કોઈ કાંડ નહીં કરે તેવો વિશ્વાસ છે.*

2 views
Skip to first unread message

Pradeep Nathani

unread,
Oct 22, 2022, 1:33:22 AM10/22/22
to sanatan...@googlegroups.com
કેકેપી સમાજની નાની મોટી સંસ્થામાં  તેમાં પણ ખાસ કરીને મુંબઈમાં *લોકોની નજરમાં બિન અનુભવી પ્રદીપ નાથાણી ના અનુભવ થી એવું સાફ સમજાયું અને અનુભવ્યું છે કે બિનઅનુભવી હોદ્દેદારો અનુભવી હોદ્દેદારો કરતા સારું સમાજ હિતનું કાર્ય કરશે, કોઈ કાંડ નહીં કરે તેવો વિશ્વાસ છે.*

ઉદાહરણ: અનેક નાની મોટી સંસ્થા,સમાજમાં અનુભવી હોદ્દેદારો ની હાજરીમાં

૧)સંપૂર્ણ સનાતન સમાજમાં મુસ્લિમ સતપંથીઓ ને સભ્ય બનાવવા

૨)સનાતન અને સતપંથ ના પ્રમુખ એક બનાવવા

૩)પતરાં કાંડ કરવા અને ભીનું સંકેલવું

૪)કરમશી લધા ના પ્રકરણ ને બે વર્ષ સુધી કોઈ નિર્ણય ન લેવો

૫)માંડવી મિલકત ની ઉચાપત

૬)આકૃતિ કાંડ કરી અનેકોને નાણાંકીય નુકશાન કરવું

૭) *કોમ્પ્યુટર, મોબાઈલ,ટેબ્લેટ ના જમાનામાં હિસાબ કેમ રાખવો, ખજાનચી ને અવગણવું, કરોડો રૂપિયાની લેણદેણ, ફક્ત ચિઠ્ઠીઓ ફેરવવી*

૮)બંધારણ નું પાલન મનમાની રીતે કરવું.

૯) *અમુક આર્ય સમાજના સભ્યો દ્વારા આજની તારીખે પણ સતત સતપંથીઓ ને સનાતન સમાજમાં સાથે રાખવા કરાતા ગેરબંધારણીય કાર્યો.*

૧૦)બંધારણમાંથી સનાતન શબ્દ ની ચોરી છૂપીથી બાદબાકી કરવાના પ્રયાસો.

૧૧)ઘાટકોપર સનાતન સમાજ ને કેન્દ્રીય સમાજ સાથે સંબંધ ન રાખવાના પ્રયાસ કરવા.

૧૨) *પતરાં કાંડ ને ઉઘાડું કરનાર ને સમાજના હોદ્દા થી દુર રાખવા, તેમને બદનામ કરવા(નટુભાઈ ધોળું)*

૧૩)સમાજના લાખો રૂપિયા વ્યાજ પર લઈ પાછા ન આપનારાઓને છાવરવા અને રૂપિયા આપ્યા હોય તેને બદનામ કરવા, સમાજમાંથી પત્ર દ્વારા લેખીતમાં સભ્ય પદ રદ કરવું.

૧૪)બંધારણની વિરૂદ્ધ મુસ્લિમ સતપંથ ના પ્રોગ્રામમાં હાજરી આપવી.

*ઉપરોક્ત ન કરવાનાં કાર્યો કરી સમાજને બાનમાં લેનાર કોણ છે? અને રવાડે કોણ ચડાવે છે?* એ વિચારો *પછી માઇક પર ખોટા પ્રશ્ન કરો કે સમાજ ને બાનમાં કોણ લે છે?*

વગેરે વગેરે.

ઉપરોક્ત બધા કાર્યો અનેક નાની મોટી સંસ્થા,સમાજના અનુભવી હોદ્દેદારો ની હાજરીમાં થયેલ છે તેમાંથી આજદિન સુધી કોઈને કોઈપણ સજા કરવામાં આવેલ નથી.

અહો આશ્ચર્યમ, હાથીના ચાવવાના દાંત અને ખાવાના દાંત અલગ અલગ છે.

*ટૂંકમાં બૌધિક અને સત્યનું આચરણ કરનારાઓને દૂર કરવા એવું ઉપરોક્ત  યાદી થી સ્પષ્ટ દેખાય છે તેમાં કોઈ શંકા નથી.*

બિન્દાસ બોલમાં
પ્રદીપ નાથાણી
9820369377
Reply all
Reply to author
Forward
0 new messages