*આ સનાતન ધર્મ પત્રિકામાં સાબરકાંઠા જિલ્લા પંચાયત ના પ્રમુખ તરીકે ચૂંટાયેલા શ્રી ધીરજભાઈ કરશનભાઈ પટેલ ને અભિનંદન આપતો લેખ ડો વસંત ધોળું તલોદ, યુવા સંઘ પ્રેસિડેન્ટ તરફથી છાપવામાં આવેલ છે. જે ખુબજ સારી વાત છે બરાબર આવીજ રીતે જે તે જવાબદાર હોદ્દેદારો એ કરમશી લધા રામજીયાણીની એક વર્ષ જૂનો વીડિયોની વિગત સમગ્ર ડિજિટલ મીડિયામાં મોકલાવવામાં આવેલ છે, અનેક હોદ્દેદારો ને ફોનપર, વ્યક્તિગત મેસેજ મોકલીને જાણ કરવામાં આવેલ છે છતાં પણ આ સત્ય અને કડવી હકીકત કેમ છાપવામાં આવતી નથી? સાથે આ બાબતનો ખુલાસો પણ કેમ કરવામાં આવતો નથી?*
પૂછે છે પ્રદીપ નાથાણી.
આવા વાહ વાહ કરવાની વિગત તરતજ મજૂર કરી છાપવામાં આવે અને અન્ય લેખ જેમાં કડવું સત્ય છે તેને છાપવામાં નથી આવતી.
*આવા કિસ્સાથી એકદમ સ્પષ્ટ છે કે હોદ્દા ફક્ત વાહ વાહ માં વાપરવા છે બાકી સમાજ હિતમાં પ્રશ્નો ને અવગણવામાં આવે છે, સંપૂર્ણ વિગત, મુદ્દા ને ટલ્લે ચડાવવા માં આવે છે.*
*જો કોઈનામાં હિંમત હોય તો જવાબ આપશોજી.*
પ્રદીપ નાથાણી