સરદાર પટલના નામનું સ્ટેડિયમ, મોદીજીના નામે.....

11 views
Skip to first unread message

Pradeep Nathani

unread,
Feb 24, 2021, 11:48:56 PM2/24/21
to sanatan...@googlegroups.com
સર્વે હિન્દુઓ, રાષ્ટ્રપ્રેમીઓ,

સરદાર પટલના નામનું સ્ટેડિયમ, મોદીજીના નામે.....

સાથે જોડેલ છાપાની કાપલી જરૂર વાંચજો.
આપણા હિંદુઓની તાકાત આવા મુદ્દામાંજ વેડફાઈ જાય છે. જેટલા જોરથી આવા આંદોલનમાં શક્તિ વપરાય છે એના અડધા ભાગની શક્તિ પણ આપણે ખાવામાં થૂંક, પિસાબ, અનેક પ્રકારની વર્ષોથી,દાયકાઓથી જિહાદ કરનારાઓ સામે લડી એ જે મોદીજી,યોગીજી, અમિતજી, પુષ્પેન્દ્ર કુલશ્રેશ્ઠજી તથા અનેક લોકો લડી રહ્યા છે તો કઈક સનાતની તથા રાષ્ટ્ર નો ઉધ્ધાર થાય.

બહુજ ટૂંકમાં ઉપરોક્ત મુદ્દો જણાવેલ છે, આ બાબત એવી છે કે કેમપણ કરીને હિંદુઓ આપસમાં જગડ્યાજ કરે છે, અથવા ઝગડતા રાખવામાં મુસ્લિમ કોંગ્રેસ પોતાનો સિંહ ફાળો ભજવે છે, અને મૂળ ઉદ્દેશ થી ભટકી જવાય છે, જેની નોંધ સમજુ હિંદુ,સનાતની ઓએ લેવી રહી.

આ બાબત જો આપને યોગ્ય લાગે.તો અન્યો ને મોકલવા વિનંતી.

પ્રદીપ નાથાણી
9820369374
IMG-20210225-WA0004.jpg
Reply all
Reply to author
Forward
0 new messages