*ચહેરા પર તેજ, વાણીમાં સત્યનો રણકાર, સનાતની વિચારધારા માં મક્કમ અને નીડરતા, યાદ શક્તિમાં સંપૂર્ણ પ્રભુત્વ, સમાજ, જન હિતના કાર્યમાં સર્વસ્વ ન્યોછાવનાંર, જાત ને સદા ઘસનાર, ધર્મ ને ખાતર ગંભીરતા જેવા અનેક વિશેષણો થી ઠસોઠસ ભરેલા કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિનો કેશરાણી પરિવાર ના વિરલા સ્વ. પ્રેમજીભાઈ કેશરાણી એ અચાનક વિદાય લીધેલ છે.*
*સમગ્ર કેકેપી સમાજ તથા મિત્ર વર્તુળ એક ઉમદા, નિસ્વાર્થ વ્યક્તિ ગુમાવેલ છે, જેની ખોટ સદા રહેશે.*
*આ સમયે કેશરાણી પરિવાર પર જે સંકટ આવેલ છે તેને સહન કરવા ઉમિયા માતાજી તેમને શક્તિ આપે એવી હૃદય પૂર્વક પ્રાર્થના.*
પ્રદીપ નાથાણી