મુંબઈ યુવા સંઘના અમુક કહેવાતા અનુભવી હોદ્દેદારો સનાતની ની બાબતમાં રીતસર મવાળો ને પણ શરમાવે તેવા કાર્યો અવિરત,સતત કર્યાજ કરે છે, જેની નોંધ લાગતા વળગતા હોદ્દેદારોએ લેવી રહી, કારણકે તેઓએ પણ સમાજ સેવા માટેજ હોદ્દા લીધેલ છે.
ફરી એકવાર કડવાણી પીવરાવી જરૂરી છે, કારણકે આ કાર્ય જેઓને કરવું જોઈએ તેઓ ખોટી હોશિયારી વાપરીને, સમાજને નુકશાન કરવામાં સાથ આપે છે, મૌન પાળે છે, જે સમાજના હિતમાં નથી.
*જો આવું કડવું સત્ય આંખની સામે થતું હોય અને તેની રજૂઆત હોદ્દેદારો કરતા હોય(જે કરતા નથી) તો મારી કલમ પોતાની મેળે બંધ થઈ જશે, તેની 100% ખાતરી હું આપું છું.
આવા લોકો સતત બધીજ લક્ષ્મણ રેખા પાર કરે અને લોકો શા માટે મૌન માં રહે છે તે સમજાતું નથી, પણ અમારા જેવા આવા લોકોને ફક્ત ને ફક્ત સમાજ હિત માટે ઉઘાડા કરશે જ.
નોંધ: ઉત્તમ પરિણામ માટે, શાસ્ત્ર અનુસાર પણ સત્ય બોલવું અને તેનું આચરણ પણ કરવું જોઈએ.
બિંદાસ બોલમાં પ્રદીપ નાથાણી
ઉમિયા માતાની જય
લક્ષ્મીનારાયણ ની જય
સનાતન ધર્મની જય
પ્રદીપ નાથાણી
9820369377