આપણી જ્ઞાતિમાં તેમજ હિન્દુઓમાં લાઠી ચલાવવાની તાલીમ નું આયોજન કરવું જોઈએ.
જેઓને આ તાલીમ લેવી હોય તેઓ સમાજના માળખામાં રહીને અથવા સ્વતંત્ર રીતે પણ સામેલ થઈ શકે છે.
આ બાબતમાં વિચારોની આપલે કરીએ તો ભવિષ્ય ઉજળું અને કંઇક સુરક્ષા અનુભવશે.
આ આયોજનમાં હું સમગ્ર ભારત તથા વિશ્વમાં સહયોગ કરી શકીશ.
પ્રદીપ નાથાણી
9820369377