આ અ.ભા.ક.ક.પા. DGR તરફથી અભિનંદન પત્ર આપવા બદલ આપ સહુ કાર્યકર્તા, પદાધિકારીઓ ને અભિનંદન.
આવીજ રીતે સમાજમાં કરમશી લધા રામજીયાણી જેવી વ્યક્તિ જ્ઞાતિ,સમાજની સનાતની
શાંખ ને નુકશાન કરે તો જે તે જવાબદાર સમાજ,હોદ્દેદારો ઠપકો આપવામાં આ તમામ કાર્યકર્તા, પદાધિકારીઓ કેમ પાછા પડે છે?
આ બાબત સંપૂર્ણ સમાજ હિતમાં મહત્વનો પ્રશ્ન છે.
શું આવા તમામ હોદ્દેદારો ને એમ નથી લાગતું કે પોતે લીધેલ હોદ્દાનો સમાજ હિતમાં પૂર્ણ રીતે ન્યાય નથી આપતા?
જ્યાં વાહ વાહ થાય ત્યાં વિના વિલંબે પહેલ કરવામાં આવે અને જ્યાં એમ લાગે કે ખારું થવું છે તો ત્યાં યાદ કરાવવા પછી પણ મૌન પાળવામાં આવે છે, જે સમાજ હિતમાં નથી.
આવો પ્રશ્ન સમાજના કાયમી હિતમાં પૂછે છે
પ્રદીપ નાથાણી.
9820369377