હિસાબ માંગનારાઓ સહુ જનતા ને હિસાબ આપે

7 views
Skip to first unread message

Pradeep Nathani

unread,
Oct 14, 2022, 2:12:44 AM10/14/22
to sanatan...@googlegroups.com
નટુભાઈ ધોળું એ ઘાટકોપર સનાતન સમાજનો હિસાબ સમાજની મિટિંગમાં અંદાજે 4 થી વધુ કલ્લાક ની ચર્ચા કરી, ભરી સભામાં સત્ય લોકો ની સામે રજૂ કરી જણાવેલ કે હિસાબ માંગનારા એ ખજાનચી ને હિસાબ કેમ નથી આપ્યો? તેનો કોઈ સંતોષકારક જવાબ મળ્યો નહીં, અંતે નટુભાઈ એક ખજાનચી ને દુનિયાના નિયમ પ્રમાણે હિસાબ મળવો જોઈતો હતો તે ન મળ્યા તેમ છતાં પોતાના તરફથી હિસાબ આપ્યો.

હવે હિસાબ માંગનારાઓએ હિસાબ કરી પોતાનો હિસાબ આપવોજ રહ્યો, ભીનું સંકેલવાનો કોઈ મોકો આપવામાં આવશે નહિ, છટકબારી ને કોઈ સ્થાન નથી, બેલેન્સ શીટ ન બનાવવા ના બહાના ને પણ કોઈ સ્થાન નથી.

હિસાબ માંગનારાઓએ રૂપિયા ક્યાં ક્યાં આપ્યા છે, તેની વિગત આપવી જ રહી, અન્યથા આ મુદ્દો ઉભોજ રહેશે અને ન્યાય,હિસાબની બાબતમાં રહેવો પણ જોઈએ.
Reply all
Reply to author
Forward
0 new messages