મોટર બાઈક, કાર ફેરવવા ઇંધણ જોઈએ
અને સમાજના રૂપિયા ફેરવવા
ફક્ત ચિઠ્ઠીઓ જોઈએ.
(સંદર્ભ ઘાટકોપર સમાજ ભંડોળ કાંડ)
૧) આવા કૃત્ય કરનાર ને ઉગાડા કરાય કે છાવરવા જોઈએ?
૨) કે પછી આવા ઓને નિતનવા હોદ્દા આપવા જોઈએ?
૩) કે સાચા કાર્ય કરનાર ને દોશી ઠરાવવા જોઈએ?
૪) સાચા કાર્ય કરનાર ને સાથ આપવો જોઈએ કે નહીં?
૫) કે ખોટા ને સાથ આપવો જોઈએ?
૬) કે ભીનું સંકેલીને સત્યનું આચરણ કરનારાઓનું મનોબળ તોડવું જોઈએ?
૭) ખોટો ચીલો શરૂ કરવો જોઈએ?
આવા અનેક પ્રશ્નો છે ફક્ત ને ફક્ત જ્ઞાતિ,સમાજના હિત માટે, કોઈ અંગત સ્વાર્થ નથી. જેઓ હોદ્દા લઈને કંઇક સેવા કરે છે તેવી જ રીતે હું વગર હોદ્દાએ મારી ફરજ ખારો થઈને નિભાવું છું.
સમજાય તેઓને વંદન અન્યોને અભિનંદન
પ્રદીપ નાથાણી
9820369377