ઘાટકોપર સનાતન સમાજમાં કોરોનાની જેમ એક વર્ષ વિતી ગયા હોવા છતાં કરમશી લધા રામજીયાણી ના મુદ્દામાં કરબોઈ ગામ કેમ સંપૂર્ણ મૌનમાં છે?
શું આ ગામમાં કોઈ એવો ભડવીર, સનાતની શૂરવીર કોઈએ જણ્યો નથી?
કે જે આવી બાબતમાં જ્ઞાતિ,સમાજ અને આવનારી પેઢીના ભવિષ્ય માટે, કાયમી સનાતની ના હિતમાં, જે તે જવાબદાર હોદ્દેદાર ને પ્રશ્ન પૂછે?
ફક્ત ને ફક્ત સર્વાંગી સનાતની જ્ઞાતિ, સમાજના હિત માટે આવો પ્રશ્ન પૂછે છે પ્રદીપ નાથાણી
પ્રદીપ નાથાણી
9820369377