આપણું સામાજિક માળખું સમાજની સાથે રાષ્ટ્રિય કક્ષાએ, રાષ્ટ્રના ભયંકર રીતે સળગતા પ્રશ્નોના નિવારણ માં પણ વિચાર મંથન કરે એવી સમયની તાત્કાલિક માંગ છે.
આવી બાબતમાં સંપૂર્ણ આધાર સરકાર પર રાખવો આપણા માટે અનેક રીતે જોખમકારક છે.
આ બાબતમાં ફોનપર,રૂબરૂ ચર્ચા થાય તો ઉત્તમ.
પ્રદીપ નાથાણી
9820369377