એક વખત રસ્તામાં ચાણક્ય ને પગમાં કાંટો વાગ્યો, એ કાંટો લઈને આગળ વધ્યા કે આનું ઝાડ અહીં આજુ બાજુમાં જ હોવું જોઈએ અને આમ કરતા એમને ઝાડ મળી ગયું.
બીજા દિવસે તેઓ ફરી એજ કાંટાના ઝાડ પાસે ગયા અને તેના મૂળિયાં માં છાસ નાખી જેથી કરીને એ કાંટાળા ઝાડ નો કાયમનો નાશ થાય અને કાંટો બીજી વખત અન્ય કોઈને હેરાન ન કરે.
બરાબર આવીજ રીતે આપણી KKP જ્ઞાતિ,સમાજ માં જો મુસ્લિમ સતપંથ નો નાશ કરવો હોય તો એનાં મૂળિયા ને નાશ કરવા પડશે, એના માટે પ્રથમ ઈચ્છા શક્તિ હોવી જરૂરી છે.
ફક્ત વાગેલ કાંટો દૂર તો કરવો જ પણ સાથે કાંટાના ઝાડ ને પણ નાશ કરવું જરૂરી છે.
સમજાય તેમને વંદન અને ન સમજાય તેઓને અભિનંદન.
પ્રદીપ નાથાણી