સદા આપતા રહો, આપીને જાઓ

2 views
Skip to first unread message

Pradeep Nathani

unread,
Jan 22, 2021, 12:52:43 AM1/22/21
to sanatan...@googlegroups.com
સદા આપતા રહો, આપીને જાઓ
જ્ઞાન,પ્રેમ,આનંદ,ધન,શાંતિ,આશા વગેરે
સદા અન્યોના ઓછા કરો, કરતા જાઓ
દુઃખ,અશાંતિ,ધિક્કાર, અજ્ઞાન વગેરે

આમ કરવાથી કર્મના સિદ્ધાંત અનુસાર તમે અનેક ઘણું સાથે લેતા જાઓ છો, આ ભવ અને આવતા ભવ પોતાની મેળે સુધરે છે.

પ્રદીપ નાથાણી
Reply all
Reply to author
Forward
0 new messages