સત્પંથ ધર્મની સચાઈ

47 views
Skip to first unread message

Pradeep Nathani

unread,
Feb 23, 2011, 12:54:18 AM2/23/11
to sanatan...@googlegroups.com, realp...@googlegroups.com
પ્રિય હિંદુઓ,
 
 સત્પંથ ધર્મની સચાઈ  
સત્પન્થના સ્થાપક સદૃદ્દીન મુસલમાન હતા,
તેઓ જીવ્યા ત્યાં સુધી મુસલમાન હતા,
તેઓ મર્યા પછી પણ મુસલમાન હતા,
હજી પણ તેઓ મુસલમાન જ ગણાય છે , અને હમેશા મુસલમાન જ ગણાશે.
 
સદૃદ્દીન નો દીકરો કબીર્રુદ્દીન મુસલમાન હતો.
તેઓ જીવ્યા ત્યાં સુધી મુસલમાન હતા,
તેઓ મર્યા પછી પણ મુસલમાન હતા,
હજી પણ તેઓ મુસલમાન જ ગણાય છે , અને હમેશા મુસલમાન જ ગણાશે.
 
કબીર્રુદ્દીન નો દીકરો ઈમ્માંમુદ્દીન એટલે કે ઈમ્મામ શાહ મુસલમાન હતા. ( પછી ભલે કોઈ કારખાનામાં, કે નાની ફેકટરીમાં પોલીશ કરીને ઈમામ શાહ માંથી બાવા, અને બાવા માંથી મહારાજ બનાયા, ઓડર પ્રમાણે, આને કહેવાય કે મિયામાંથી મહાદેવ બનાવવું) 
તેઓ જીવ્યા ત્યાં સુધી મુસલમાન હતા,
તેઓ મર્યા પછી પણ મુસલમાન હતા,
હજી પણ તેઓ મુસલમાન જ ગણાય છે , અને હમેશા મુસલમાન જ ગણાશે.
 
ઈમ્મામ શાહના સંતાનો.
a) સૈયદ આલમ શાહ,
b) સૈયદ અલી શાહ 
c) સૈયદ બકીર શાહ
d) અને સૈયદ નુર મોહમદ શાહ (નુર્રુદ્દીન) ,
e) અને દીકરી શમ્સ ખાતૂન.
 
તેઓ જીવ્યા ત્યાં સુધી મુસલમાન હતા,
તેઓ મર્યા પછી પણ મુસલમાન હતા,
હજી પણ તેઓ મુસલમાન જ ગણાય છે , અને હમેશા મુસલમાન જ ગણાશે.
 
ઉપર જણાવ્યા પ્રમાણે ઈમ્મામ શાહનું એક પણ સંતાન કહેવાતા હિંદુ સત્પંથથી આકર્ષાઈને આજ દિવસ સુધી હિંદુ નથી બન્યું. હજી પણ એના વસજતો છેજને કેમ એમાંથી પણ કોઈ આજ સુધી હિંદુ નથી બન્યું?
 
હવે સવાલ ઈ થાયરો કે ઉપર જણાવ્યા પ્રમાણે આખી પેઢી ને પેઢી મુસલમાન જ હે,
અને હિંદુ ધર્મમાં એવી તે કઈ અછત થઇ ગી કે એક હિંદુ ધર્મની (કહેવતો હિંદુ ધર્મ )
સ્થાપના કરવા આપણને એક મુસ્લિમની જરૂર પડી? 
 
જો સત્પંથ ધર્મ હિંદુ હોત તો એના સ્થાપકના ખાનદાનમાંથી કોઈકે તો હિંદુ ધર્મ અપનાવ્યો હોત,
પોતાનું નામ પોતાની હયાતીમાં, હિંદુ નામ કારણ કર્યું હોત?
 
ખરું જોતા પરિસ્થિતિ કૈક વિપ્રીતજ છે. જે જે વ્યક્તિ કાકા બન્યા તેઓ એ પોતાનું મૂળ નામ હિંદુ ને બદલાવીને, મુસલમાનનું નામકરણ કરીને કાકા બન્યા. અને મુસલમાન બન્યા સિવાય કાકા બનીજ ન શકાય.
 
નામકરણ કરી કરસનમાંથી (કણબીનું) નામ પીર કરીમ રાખ્યું, પછી ફરી વેશ પલટો કરે એમ ફરી પીર કરીમ માંથી કરસન કાકા ગાદીપતી બન્યા, અને આમ આપણને ઉલ્લુ બનાવવાનું  કામ કાજ આજ સુધી ચાલુજ રાખ્યું હે.
 
મને આજ સુધી ખબર ન પાડી કે એવો તે કિયો લાડવો હતો કે જેના હારું મુસલમાન થવું પડે?
ઈ જમાના મુસલમાનોનું દબાણ હતું, વગેરે, પણ હવે તો આવા તુતને મુકો, ન મુકો તો કાઈની, તમે તમારી જગ્યાએ હોખી અમે અમારી જગ્યાએ. પોતની ઓળખ વતાવીને (મોમના મુસલમાન બનીને) ખુમારીથી જીવો, કોઈને કંઇજ તકલીફ નથી.
 
 
 
 
જુવો તો ખરા હાલી નીકળ્યા હે હિંદુ ધર્મની સ્થાપના કરવા.
 
અરે શરમ કરો હિંદુ સનાતન ધર્મના શાસ્ત્રો એટલા બધા હે કે આપણે કંઇજ નવું શોધવા કે નવું રચવાની પણ જરૂર નથી.
 
જે છે ઈ જ હમજવામાં પણ આખી જીંદગી ઓછી પડેરી, કોઈ પણ ફાંફાં મારવાની જરૂર નથી.
 
આનાથી વધુ ચોખ કરવાની જરૂર હે?
 
પ્રદીપ નાથાણી
  
--
Thanks & Regards
 
Pradeep Nathani
 
Resi   : 2515-5771
Cell    : 98203-69377
 
            pdn...@rediffmail.com
 
 



--
Thanks & Regards

Pradeep Nathani

Resi   : 2515-5771
Cell    : 98203-69377

E-mail : pradeep...@gmail.com
            pdn...@rediffmail.com

Pradeep Nathani

unread,
Mar 20, 2011, 1:58:59 AM3/20/11
to sanatan...@googlegroups.com

Pradeep Nathani

unread,
Apr 11, 2011, 11:21:03 PM4/11/11
to sanatan...@googlegroups.com


હજી ગણા નવા નિશાળિયા અમોને પૂછવા અને કોક વળી સીખ્વાડવા આવેરા કે સત્પંથ શું હે?
એના હારું કરીને ફરી યાદ કરાવવા આ નીચેનો ઈ-મેઈલ મોકલાવવો જરૂરી છે.
 
જેમને આ ઈ-મેઈલ વાંચી લીધો છે તો મહેરબાની કરીને સનાતાનીની લડત ખાતર સહન અને અમોને માફ પણ કર્સોજી.
 
પ્રદીપ ડી. નાથાણી

Hansa Patel

unread,
Apr 12, 2011, 8:47:45 AM4/12/11
to sanatan...@googlegroups.com
પ્રદીપભાઈ તમારી વાત સાચી છે, આ તમારો ઈ-મેઈલ આંખ ખોલી નાખે એવો છે.
અમોને કઈ કઈ વાંધો નથી તમે અવારનવાર આવા ઈ-મેઈલ કરતા રહેજો.
 
જે લોકો હજી સત્પંથ શું છે એ સમજ્યા નથી તેમને માટે આવા ઈ-મેઈલથી ઘણું બધું જાણવા મળે છે.
હંસા પટેલ
2011/4/12 Pradeep Nathani <pradeep...@gmail.com>

--
You received this message because you are subscribed to the Google Groups "Sanatanpatidar" group.
To post to this group, send an email to sanatan...@googlegroups.com.
To unsubscribe from this group, send email to sanatanpatida...@googlegroups.com.
For more options, visit this group at http://groups.google.com/group/sanatanpatidar?hl=en-GB.

Reply all
Reply to author
Forward
0 new messages