Series 72 - Swaminarayan Sect - when did K.K.P. people get the Rank of Sadhus? / સ્વામીનારાયણ સંપ્રદાય - ક.ક.પા. જ્ઞાતિના લોકોને ક્યારે સાધુનો દરજો આપવામાં આવ્યો?

0 views
Skip to first unread message

ma...@realpatidar.com

unread,
Mar 4, 2018, 10:15:50 AM3/4/18
to realpatidar

Full Article: http://www.realpatidar.com/a/series72



04-Mar-2018

 

કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાંથી બનતા સાધુઓને સ્વામીનારાયણ સંપ્રદાયમાં સ્વીકારવામાં આવતા નોહતા. આ અંગેની પીડા અને અપમાનની લાગણીને દૂર કરવા કચ્છ કડવા પાટીદાર સત્સંગ સમાજના અમુક આગેવાનોએ અમદાવાદ ખાતે સ્વામીનારાયણ સંપ્રદાયના ઉચ્ચ કોટીના સાધુઓને ફરિયાદ કરતા, તા. ૦૭-ઓક્ટોબર-૧૯૪૫ના અમદાવાદ ખાતે સનાતન ધર્મના ઉચ્ચ કોટીના જ્ઞાનીઓની એક સભા ભરાયેલ હતી, તેમાં કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિના સાધુઓને ન્યાય મળ્યો. આ ન્યાય મહામહેનતે મળે છે, જેણે કારણે આજે સત્સંગી સમાજ ખુબજ ગૌરવ અનુભવે છે.

 

આ નિર્ણયનું અધ્યયન કરવાથી જાણ થશે કે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિની અધોગતિ થવા પાછળનું કારણ માત્ર પીરાણા સતપંથ ધર્મ અપનાવવું જ હતું. કારણ કે પીરાણા સતપંથ ધર્મ એ હિંદુ સનાતન ધર્મ નથી અને એ માત્ર લોકોને ધીરે-ધીરે મુસલમાન બનાવવાનું પ્રપંચ છે.

 

આ અંગે થયેલ કાર્યવાહી અને નિર્ણયનો દસ્તાવેજ આ સાથે જોડેલ છે.

LINK: http://www.realpatidar.com/a/series72

 

લી.

Real Patidar

www.realpatidar.com
-----------------------------------------------------------------------------------------------------------------------------------------
- Views expressed here are for the sake of discussion and knowledge only.
- To fully understand the contents of this email, you may be required to read http://www.realpatidar.com/a/series1
- To know more visit www.realpatidar.com or send a request-mail to ma...@realpatidar.com
- To receive emails send a request to ma...@realpatidar.com or join google group http://groups.google.com/group/realpatidar/

- Please visit http://www.realpatidar.com/disclaimer.
--------------
BEWARE !!     BEWARE !!  -Phishing attacks: 
are NOT related to the www.realpatidar.com, the original Real Patidar
-----------------------------------------------------------------------------------------------------------------------------------------
Reply all
Reply to author
Forward
0 new messages