Date: 27-Sep-2021 - આ ત્રણ ફોટાઓ ધ્યાનથી જૂવો …
સવાલ એ થાય કે જ્યારે કચ્છી કણબી એ પાટીદાર જ્ઞાતિ છે, અને પાટીદાર જ્ઞાતિ હિન્દુ છે, તો મુસ્લિમનું ધાર્મિક સ્થાન મસ્જિદમાં મુસ્લિમ સૈયદો સાથે શા માટે છે....?
હજુ કેટલો સમય આપવો? એ ચિંતન અને વિચાર માંગી લે એવી નરી
હકીકત છે....
સતપંથ છોડી સનાતની તરીકે સ્વીકારવાની બારી હવે ત્રણે
સંસ્થાઓએ મળીને બંધ કરવાનો સમય હવે પાકી ગયો છે...
કેટલાં વર્ષ હજુ સતપંથી સનાતની થાય એની રાહ જોઈશું...?
વધુ વિગત માટે જુઓ આ લિન્ક..
https://www.realpatidar.com/a/oe72