Series 86 – The Hidden Reality of Pirana Satpanth in Light of the placing of Idols at Pirana and 54 Kundi Havan Function / પીરાણામાં મૂર્તિ સ્થાપના અને ૫૪ કુંડી યજ્ઞ કાર્યક્રમ પાછળની છૂપી સચ્ચાઈ

25 views
Skip to first unread message

ma...@realpatidar.com

unread,
Oct 26, 2022, 10:01:35 PM10/26/22
to realpatidar
દિનાંક: ૨૬-ઓકટોબર-૨૦૨૨

તાજેતરમાં, દિનાંક ૧૭ થી ૧૯ ઓકટોબર ૨૦૨૨ દરમિયાન, તમે પીરાણામાં વિષ્ણુના દશાવતારની મૂર્તિઓની કહેવાતી સ્થાપના અને ૫૪ કુંડી યજ્ઞ ના સમાચારો સાંભળ્યા હશે. 

ત્યાં એવો પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો કે પીરાણામાં ક્રાંતિકારી બદલાવો કરવામાં આવી રહ્યા છે. અને મુસલમાની તત્વોને દૂર કરવા માટે કમર કસી છે. માટે સતપંથ છોડવાની કોઈ જરૂર નથી. સતપંથ હિન્દુ ધર્મ જ છે. જુઓ RSS, BJP, VHP વગેરેના નેતાઓ અને સાધુ-સંતો પણ અમને સહયોગ આપી રહ્યા છે.

·         તમને કદાચ ઈમામશાહની દરગાહમાં લઈ જઈને એવું પણ કહેવામાં આવ્યું હશે કે જુઓ ઈમામશાહની કબર પહેલાં જનીમથી ૧.૫ ફૂટ ઊંચી હતી, હવે માત્ર થોડા ઇંચજ ઉપર રહી છે. થોડા દિવસો પછી એને પણ દફનાવી દેશું.. વગેરે વગેરે, એક સામાન્ય હિન્દુને ગમે એવી વાત કરી હશે.

·         કદાચ તમે પીરાણા ના ગયા હો, તો હવે તમને આમંત્રણ આપવામાં આવશે કે પીરાણાના ક્રાંતિકારી કામો જુવો.. કેવ-કેવાં મોટ-મોટાં કામ કર્યા છે. એક વખત જોશો તો તમારા બધાજ પ્રશ્નોના જવાબો મળી જશે. 


આવી બધી ભ્રામક વાતોથી સ્વાભાવિક છે કે…

1.    સતપંથના ઇતિહાસથી અજાણ અને

2.    કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં થતી હિલચાલથી અજાણ

.. વ્યક્તિઓ જરૂર ધોખો ખાઈ જાય. માટે આ લેખ તૈયાર મારવામાં આવેલ છે.


સાચી હકીકત જાણવા માટે જુવો.. 

https://www.realpatidar.com/a/series86  


Real Patidar
www.realpatidar.com
-----------------------------------------------------------------------------------------------------------------------------------------
- Views expressed here are for the sake of discussion and knowledge only.
- To fully understand the contents of this email, you may be required to read http://www.realpatidar.com/a/series1
- To know more visit www.realpatidar.com or send a request-mail to ma...@realpatidar.com
- To receive emails send a request to ma...@realpatidar.com or join google group http://groups.google.com/group/realpatidar/

- Please visit http://www.realpatidar.com/disclaimer.
--------------
BEWARE !!     BEWARE !!  -Phishing attacks: 
are NOT related to the www.realpatidar.com, the original Real Patidar
-----------------------------------------------------------------------------------------------------------------------------------------
Reply all
Reply to author
Forward
0 new messages