Fwd: ભાષા-ભૂષા-ભોજન અને ભજન આ ચારેની સુરક્ષા

126 views
Skip to first unread message

Pragat Satsang

unread,
Feb 16, 2013, 8:03:14 AM2/16/13
to pragatsatsang


---------- Forwarded message ----------
From: DIXIT PATEL (DK) <dixi...@gmail.com>
Date: 2013/2/14
Subject: ભાષા-ભૂષા-ભોજન અને ભજન આ ચારેની સુરક્ષા
To: Amin Hetal <hetalku...@karvy.com>, Atma Swami <atmavih...@gmail.com>, Atul Patel <suryacol...@rediffmail.com>, Canada Mikir Patel <mikirpa...@gmail.com>, Chiman <nilav_p...@yahoo.com>, Darshan Patel <darsh...@gmail.com>, Dilant Patel <dilan...@gmail.com>, DK Hotmail <dixi...@hotmail.com>, "Jagdish Patel (UK)" <pateljag...@gmail.com>, Jatin Karvy <jatp...@in.com>, Kabu <nity...@yahoo.co.in>, Ketan Patel <kett...@gmail.com>, Kiran Mistry <kjm_...@yahoo.com>, Madhubhai Dhorajia <madhud...@gmail.com>, Mitesh <mites...@gmail.com>, Mukesh Jadio <mukesh...@yahoo.co.in>, Premal Chokshi <choks...@gmail.com>, PT <prites...@gmail.com>, Rakesh Soorya <rakesh_s...@yahoo.in>, Richa Patel <rik...@yahoo.com>, sANI pATEL <sani.san...@gmail.com>, Shailesh Prajapati <shaileshp...@ymail.com>, Sunil Chauhan <sunil_c...@yahoo.in>, Syam <shyam...@gmail.com>, Tarunbhai Mobile <rajp...@yahoo.com>, Thakor <thako...@rediffmail.com>, Trupesh Patel <trupe...@gmail.com>, Tushar Gandhi <tusharg...@yahoo.in>, UK Jago <pbpat...@gmail.com>, USA Atul Patel <atulpa...@gmail.com>, USA Chandresh <jay.p...@yahoo.com>, USA Denish Patel <denis...@gmail.com>, USA Kakuben <bdg...@aol.com>, USA Patel Jatin <shreeh...@yahoo.com>, USA Rakesh Patel <rakes...@yahoo.com>, USA Shital <shee...@gmail.com>, USA VIilasben <Vilasc...@gmail.com>, Vipul Sharma <vib...@yahoo.com>, "Yogesh (EI Depont)" <yogeshn...@gmail.com>, Yogesh Mama <dwark...@yahoo.com>




જય સ્વામિનારાયણ,
સ્વામિનારાયણ ભગવાનની જય
સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ એટલે પ્રમુખસ્વામી મહારાજ.

સતત બચતો રહો છું હું, જીંદગીમાં કારમી હારથી,
આગળ જ ધપી રહો છે જીવનરથ, જયારથી પ્રમુખ મળ્યાસારથી;
શોભાવ્યું છે મુજ જીવન, સેવા-ભક્તિના સંસ્કારથી,
ટળી ફિકર હવે મોક્ષ તણી, જયારથી પ્રમુખ મળ્યા સારથી....'

પ્રશ્ન : ઇન્ટરનેટ ઉપર અમારે કેટલો ટાઇમ વાપરવો જોઈએ ?
સ્વામીશ્રી : આજે માણસ ઇન્ટરનેટ ઉપર એટલો બધો રસબસ થઈ ગયો છે કે રાતોની રાતો જોયા કરે. એમાંય યુવાન ઉપર એની અસર વધારે છે. આપણે થોડા સમય પૂરતો એનો ઉપયોગ કરવો. જે પ્રશ્ન માટે ચાલું કર્યું હોય, ત õપ્રશ્નનો ઉત્તર મળી ગયો એટલે પતી ગયું. એને આગળ વધારવાની વાત નથી. તેમાં અભ્યાસ, સત્સંગ અને ધંધો કરતા હોય તો એનું કામ કરો એ સિવાયનું જરૂર વગરનું કરવામાં સમય ન બગાડવો. 'વ્યર્થકાલો ન નેતવ્યો ભક્તિં ભગવતો વિના.'
તમારા અભ્યાસનું કામ હોય તો તેમાં સંપૂર્ણ ધ્યાન આપો. બીજુ _ ભક્તિમાં અને સત્સંગની અંદર સમય વિતાવો. તો તમારા જીવનનું ઘડતર થશે. તમારા મનનો કંટ્રોલ થશે. એનો લાભ ભવિષ્યમાં તમને મળશે. ભવિષ્યમાં તમારામાં ચંચળતા નહીં આવે. તમને કોઈની (ખરાબ માણસોની) અસર નહીં થાય.
(અભ્યાસ અને સત્સંગ) પછીના ટાઇમમાં તમારાં મા-બાપની સેવા કરો. ઘરનું કામ કરો. આપણે મા-બાપને આદર આપવો જોઈએ. એમની આજ્ઞા પાળીને રાજી કરવાં... પછી રમત-ગમત કરતા હોય એનો પણ વાંધો નથી. વૅકેશનની અંદર કોઈ સારું જ્ઞાન થાય, આપણો ઉત્કર્ષ થાય એવી રીતનો સમય પસાર કરીએ તો વાંધો નથી.
ટૂંકમાં (ઇન્ટરનેટ પાછળ) જેટલી જરૂર છે એટલો જ સમય આપવો. એથી ખોટો સમય વધારે ન જવા દેવો. સારી બાબત હોય ને તેમાં થોડો વધારે સમય જાય એનો વાંધો નથી. અભ્યાસમાં, મંદિરમાં પા કલાક વધારે જાય તો વાંધો નહીં પણ એક મિનિટ ખરાબ (બાબતમાં) જતી હોય તો એ આપણે ન જવા દેવી.' 

ત્રણેય પ્રશ્નોના સ્વામીશ્રીએ આપેલા ઉત્તરો એટલા અદ્‌ભુત અને પ્રતીતિકર હતા કે શિબિરાર્થીઓએ રાજી થઈને ઘણા સમય સુધી તાલીનાદ કર્યે રાખ્યો. વિદેશની ભૂમિ પર સત્સંગી બાળકો-કિશોરોમાં 
ભાષા-ભૂષા-ભોજન અને ભજન આ ચારેની સુરક્ષા થાય, સત્સંગ અને ભક્તિપ્રત્યેની અભિરુચિ વિકસે એવું સુંદર માર્ગદર્શન અમેરિકાના કિશોરોને સ્વામીશ્રીએ આપ્યું.  
 
 
 Shri Ghanshyam Maharaj
 Bhagwan Swaminarayan, Aksharbrahman Gunatitanand Swami and Shri Gopalanand Swami
 Shri Harikrishna Maharaj and Shri Radha-Krishna Dev
 Bhagwan Swaminarayan
Shri Ghanshyam Maharaj Bhagwan Swaminarayan, Aksharbrahman Gunatitanand Swami and Shri Gopalanand Swami Shri Harikrishna Maharaj and Shri Radha-Krishna DevBhagwan Swaminarayan
 
Shri Harikrishna Maharaj during Swamishri's morning puja
 Swamishri performs his morning puja
 Swamishri performs his morning puja
 Swamishri performs his morning puja
Shri Harikrishna Maharaj during Swamishri's morning puja Swamishri performs his morning puja Swamishri performs his morning pujaSwamishri performs his morning puja
 
 Swamishri sanctifies a murti of Shri Akshar-Purushottam Maharaj
 Senior sadhus honor Swamishri with garlands
 Senior sadhus honor Swamishri with garlands
 Senior sadhus honor Swamishri with garlands
Swamishri sanctifies a murti of Shri Akshar-Purushottam Maharaj Senior sadhus honor Swamishri with garlands Senior sadhus honor Swamishri with garlandsSenior sadhus honor Swamishri with garlands
 
 Senior sadhus honor Swamishri with a shawl
Murtis to be consecrated at BAPS Shri Swaminarayan Mandirs in Rabod and Ashadip, Surat, India
 Swamishri performs murti-pratishtha rituals
 Swamishri performs murti-pratishtha rituals
Senior sadhus honor Swamishri with a shawl Murtis to be consecrated at BAPS Shri Swaminarayan Mandirs in Rabod and Ashadip, Surat, India Swamishri performs murti-pratishtha ritualsSwamishri performs murti-pratishtha rituals
 
 Devotees doing darshan of Swamishri
 Swamishri in a divine mood
 Swamishri blesses devotees
 Swamishri in a divine mood
Devotees doing darshan of Swamishri Swamishri in a divine moodSwamishri blesses devotees Swamishri in a divine mood
 BAPS Ek Parivar
"In the Joy of Others, Lies Our Own."
                                 H.D.H. Pramukh Swami Maharaj
cid:image024.jpg@01CAE91D.15B41FD0


--
BAPS EK DIVYA PARIVAR


"ભગવાન સૌનુ ભલું કરો"
    "ભગવાન ભજી લેવા"

Jay Swaminarayan,

With Regard-

Dixit Patel,Ravi Patel & Sani Patel

Sojitra 387 240 (India)

Cell # 989 886 5386,886 645 6742






--
Please note that this is extremely private email address of BAPS. Do not add any other link when u forward this mail or dont open any link if u find.
image003.jpg
Reply all
Reply to author
Forward
0 new messages