Dear friend.
Hope you are doing well.
Please remember SMS : Social Distancing + Mask + Sanitizer.
લોકડાઉન પછી ઘણા બધા લોકોને જોબ જોઈએ છે.
એકેડેમિક વર્ષ પૂરું થયા બાદ ઘણા નવા ફ્રેશર્સ પણ હવે તેમની પહેલી જોબની રાહ જોઈ રહ્યા છે.
બીજી તરફ ઘણી બધી કંપની પણ તેમની ઓફિસ, ફેક્ટરી માં વેકેન્સી હોય લાયકાત વાળા માણસોની રાહ જોઈ રહી છે.
આવું કેમ?
કેમ કે આ બધી માહિતી વચ્ચે કોઈ સેતુ નથી. એક જ જોબ-પોસ્ટ 25 જગ્યા એ દેખાય છે અને માહિતીના આટલા મોટા જથ્થામાં જેને જે જરૂર છે એ ક્યાંય દેખાતી નથી.
દરેક લોકો દરેક જગ્યાએ વ્યર્થ મહેનત કરી રહ્યા છે.
કંપની ના HR ઘડીક ફલાણા સોશ્યિલ મીડીયમ ઉપર તો ઘડીક નોકરી જેવી વેબસાઈટ ઉપર કોશિશ કરે છે પણ ત્યાં આખી દુનિયાના માણસો વગરવિચાર્યે રિપ્લાય આપે છે જેનો કોઈ મતલબ જ નથી.
MyCitySurat.com વેબસાઈટ છેલ્લા 10 વર્ષથી આ સમસ્યાનું સમાધાન કરે છે.
જો તમે જોબ સર્ચ કરી રહ્યા હો તો અહીંયા ક્લિક :
http://www.mycitysurat.com/jobs.php કરીને તમારા માટે સ્યુટેબલ જોબ ઉપર એપ્લાઈ કરો.
Please go to Baroda-job-page on MyCityBaroda (link given above) and apply online for suitable jobs.
જો તમારી કંપનીમાં કે તમારી નજરમાં કોઈ સારી જોબ હોય તો એની ડીટેલ રિપ્લાઈમાં જણાવો.
જો બધા આ રીતે માહિતી ને ફેલાવશે (sharing of information) તો બધાને ફાયદો થશે કેમ કે દરેક ના વિકાસમાં જ આપણો વિકાસ રહેલો છે.
Yours truly,
Yours truly,
MCN India Corporation : 2nd floor, Ambika Bhuvan, Athugar Street, Above Mohanlal Mithai, Nanpura, Surat-1.
Office for Central Operation : 201, Ratnadeep Complex, Above ICICI, Vaghawadi Road, Bhavnagar - 364002