Thank you for response to Jobs@MyCityAhmedabad. We need to tell you something more.

294 views
Skip to first unread message

Beena Mehta

unread,
Jan 4, 2021, 11:19:28 PM1/4/21
to MyCityAmhedabad
Good morning, dear friend.

પહેલા તો એ લોકો નો આભાર કે જેમણે આ ફોર્મ (Jobs@MyCityAhmedabad database) સબમિટ કર્યું. જેનાથી અમને આવનારી વેકેન્સી માટે યોગ્ય કેન્ડિડેટ ફિલ્ટર કરવામાં મદદ મળશે.

જો તમે આ ફોર્મ સબમિટ ના કર્યું હોય તો આ લિંક ઉપર ક્લિક કરીને સબમિટ કરી શકો છો : https://forms.gle/T275F1SLkph2D7cN6

તમારા રિસ્પોન્સ પરથી જ તમારા વિશેની પહેલી ઇમ્પ્રેસન બને છે અને ફર્સ્ટ ઇમ્પ્રેસન ઇઝ ધ લાસ્ટ ઇમ્પ્રેસન.
કેમ કે કેટલાક લોકો એ ભળતા-સળતા રિપ્લાય આપ્યા કે અમે 3 વરસ થી સાઈન-અપ કર્યું છે તોય કોઈ જોબ નથી મળી.
જો તમારા કોઈ દોસ્ત એવું વિચારતા હોય તો એમને સમજાવો કે સાઈનઅપ કરી દેવા થી જોબ ના મળી જાય. નવી વેકેન્સી ઉપર નજર રાખવી પડે અને અલગ અલગ કંપની ની અલગ અલગ સિસ્ટમ પણ ફોલૉ કરવી પડે.

અને હા, પ્લેસમેન્ટ એજન્સી જો તમારી સાથે એગ્રીમેન્ટ કરીને જોબ મળ્યા પછી કોઈ સર્વિસ ચાર્જ લેતી હોય તો એમાં કાંઈ ખોટું નથી. પણ એડવાન્સ માં પૈસા લઈને જવાબ નહિ આપવા વાળી અથવા તો સાવ કંડમ ઇન્ટરવ્યૂ કરાવી ને હાથ ખંખેરી નાખવા વાળી એજન્સી થી ચેતજો. નવા નવા નામે આ લોકો માર્કેટ માં ફરતા જ રહેતા હોય છે.

Please join Ahmedabad-job-group on Facebook also : https://www.facebook.com/groups/mcagroup4jobs/

THANK YOU.

Yours truly,
Beena Mehta
MyCityRepresentative
Jo...@MyCityAhmedabad.com | MyCityNetwork (MCN India Corporation)
Reply all
Reply to author
Forward
0 new messages