SEBC Caste List ( ગુજરાત રાજયની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓની યાદી )

10,120 views
Skip to first unread message

Ankit Chauhan

unread,
Jun 5, 2012, 6:45:49 AM6/5/12
to marugujarat, marugujarat
ગુજરાત રાજયની સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓની યાદી
 
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિઓની યાદી
આગ્રી  
આહીર, આયર-બોરીચા, આહીર સોરઠીયા, આહીર મચ્‍છોયા, આહીર પંચોળી, , આહીર નઘેરા,  આહીર વણાર, આહીર બોરીચા, આહીર વાગડીયા, આહીર ભંગુર, આહીર હરકટ, આહીર કાંબલીયા, આહીર પરાથરિયા, આહીર મોલ
ર-અ.  યાદવ 
બારોટ, વહીવંચા, ચારણ-ગઢવી  
બાફણ (મુસ્લિમ)
(બાવચા) અનુસુચતિ જનજાતિમાં સમાવેશ કરાયેલ છે  
બાવરી અથવા બાઓરી  
બાવા, અતીત બાવા, ગૌસ્વામી, વૈરાગી-બાવા, ગોસાઇ, દશનામ ગોસ્વામી, રામાનંદી બાવા/  રામાનંદી સાધુ, પુરી, ભારતી, કાપડી, નાથબાવા, ભરથરી, માર્ગી, ગંગાજલીઆ, દશનામીબાવા, ગિરી. 
ભાલીઆ  
ભામટા, પરદેશી ભામટા  
૧૦ ભરવાડ, મોટાભાઇ ભરવાડ, નાનાભાઇ ભરવાડ 
૧૦-અ.   કબારી, બારીયા મોટાભાઇ, ચોસલા, જનપદા (જયાં તેઓ આદિવાસી ન  હોય) 
૧૧ (ભીલ) અનુસુચતિ જનજાતિમા સમાંવેશ કરાયેલ છે  
૧૨ ભોઇ, ભોઇરાજ, ઢીમર, ઝીંગાભોઇ, કેવટ ભોઇ, ભાનારા ભોઇ, મછિન્દ્રભોઇ, પાલેવાર ભોઇ, કિરાતભોઇ, કહાર ભોઇ, પરદેશીભોઇ, શ્રીમાળી ભોઇ.  
૧૩ચારણ ગઢવી 
૧૩-અ.  ભાટ 
૧૪છારા, આડોડીયા, સાંસી  
૧૫ચુનારા  
૧૬ચુંવાળીયા કોળી  
૧૭ડબગર  
૧૮દિવેચા કોળી  
૧૯ડફેર (હિન્દુ અને મુસ્લિમ)  
૨૦ધોબી  
૨૧ફકીર (મુસ્લિમ)  
૨૨ગધઇ (મુસ્લિમ)  
૨૩ગાડલીઆ અથવા ગાડી લુહારીઆ 
ર૩-અ.  લુહારીયા/લુવારીયા 
૨૪ગળીઆરા (મુસ્લિમ)  
૨૫ધાંચી (મુસ્લિમ) 
રપ-અ. તૈલી, મોઢ ધાંચી 
૨૬ધેડીયા કોળી  
૨૭ગોલા-રાણા  
૨૮હિંગોરા (મુસ્લિમ) 
ર૮-અ.  હિંગોરા (હિન્દુ) 
૨૯જુલાયા, ગરાણા, તરીયા અને તરી (બધા મુસ્લિમ) 
ર૯-અ.  જિલાયા (મુસ્લિમ)
ર૯-બ.   તરીયા-તાઇ/તરીયા (મુસ્લિમ) તરીયા-તાઇ (મુસ્લિમ)
૩૦જત (મુસ્લિમ)  
૩૧કૈકાડી  
૩૨કાંબડીઆ ભગત  
૩૩કાંગસીઆ  
૩૪ખાટકી અથવા કસાઇ, ચામડીઆ ખાટકી, હાલારી ખાટકી (બધા મુસ્લિમ)  
૩૫ખટીક  
૩૬ખાંટ  
૩૭ખારવા-ભાડેલા  
૩૮ખ્રિસ્તી, ગુજરાતી ક્રિશ્ચયન, (ફકત અનુસૂચિત જાતિમાંથી ધર્મ પરિવર્તન કરનાર)
૩૯કોળી, ઇડરીયા કોળી, ખારવા કોળી, રાઠવા કોળી, બારીઆ કોળી, ઢેબરીયા કોળી. 
૩૯-અ. કોળી મલ્હાર, કોળી મહાદેવ અથવા ડોંગર કોળી (જયાં આદિવાસી ન હોય) 
૪૦લબાના, મહેરાવત, ગોટી, હડકશી, ઝોડ, ઢીંગા, પેલ્યા, શાતબે, બામણ  
૪૧લોધા  
૪૨મીર, ઢાઢી, મિરાસી, લંધા (બધા મુસ્લિમ)  
૪૩માછી (હિન્દુ) ખારવા, ખલાસ, ઢીંમર, ઢીવર, મીતના, ટંડેલ, માંગેલા, ખલાસી, સારંગ, કહાર.  
૪૪મદારી, નાથ, ભરથરી  
૪૫માજોઠી કુંભાર, દરબાન અથવા દરબાન માજોઠી (બધા મુસ્લિમ)  
૪૬મકરાણી (મુસ્લિમ)  
૪૭મતવા અથવા મતવા કુરેશી (મુસ્લિમ) ગવલી (હિન્દુ)  
૪૮મે. મેતા  
૪૯મેણા (ભીલ)  
૫૦મેર  
૫૧મિયાણા (મુસ્લિમ) 
૫૧ અ.  મિઆણા, મિયાણા (હિન્દુ) 
૫૨મોચી, જણસાલી, સિવણીયા, મ્‍યાનંગર ,જિનગર ,દસાણીઆ, ચામડીયા, ભરતભરા, ચાંદલીયા, સોનારી, આરીભરતભરા  (ડાંગ જિલ્‍લો અને વલસાડ જિલ્‍લાના ઉંમરગામ તાલુકા સિવાય)
૫૩ નટ, નટ-બજાણીયા, બાજીગર, નટડા  
૫૪ ઓડ  
૫૫ (પઢાર) અનુસુચતિ જનજાતિમાં સમાંવેશ કરાયેલ છે  
૫૬ પદમશાલી-પટ્ટુશાલી
૫૭ પિંજારા, ધાંચી-પિંજારા, મન્સુરી-પિંજારા (બધા મુસ્લિમ) 
પ૭-અ.  મનસારી (મુસ્લિમ)
૫૮ રબારી, ભોપા, કોડીઆતર, સોરઠીયા રબારી, ચંપ્યા 
પ૮-અ.  ચારલીયા, ચરમટા, લુણી, કુશાર, ટાંક, મુચ્છલ, કડીયા કુંભાર (જયાં તેઓ  આદિવાસી ન હોય) 
૫૯ રાઠોડીયા  
૬૦ રાવળ, રાવળીયા, જતી અથવા રાવળયોગી, જાગરીયા 
૬૦-અ.  પડાત, રાવર, રાવલીયા
૬૧ સલાટ (સોમપુરા સલાટ સિવાયના) સલાટ ધેરા  
૬૨ સંધી (મુસ્લિમ) 
૬૨ અ.   સંધી (હિન્દુ)
૬૩ સરાણીયા  
૬૪ સરગરા  
૬૫ શ્રવણ, સરવણ  
૬૬ શિકલીગર  
૬૭ સિદી્   
૬૮ સિપાઇ, પટણી જમાત અથવા તુર્ક જમાત (બધા મુસ્લિમ)  
૬૯ તળપદા કોળી/ તરબદા કોળી  
૭૦ તનકર  
૭૧ તરગાળા, ભવૈયા, નાયક, ભોજક  
૭૨ ઠાકરડા, ઠાકોર, પાટણવાડીઆ, ધારાળા, બારૈયા (જેઓ કોળી છે તે) 
૭ર-અ.   પાલનવાડીયા 
૭૩ ઠેબા (મુસ્લિમ)  
૭૪ વાદી 
૭૪-અ.  જોગીવાદી 
૭૫ હરીજન વણકર અને ચમારના વહીવંચા ચારણ-ગઢવી  
૭૬ વાળંદ, નાયી અને બાબર (હિન્દુ), હજામ (હિન્દુ તથા મુસ્લિમ), ખલીફા (મુસ્લિમ)
૭૬-અ.   વાલે (હિન્દુ) 
૭૭ વણકર-સાધુ  
૭૮ વાંસફોડા, વાંસફોડીઆ અથવા વાંઝા 
૭૮-અ.   વાંઝા (મૂળ સૌરાષ્ટ્રના વતની હોય) 
૭૯ વણજારા, શિનાગવાળા અને કાંગસીવાલા (હિન્દુ) અને ફકત ડાંગ જિલ્લાના વણજારા (મુસ્લિમ)
૭૯-અ.   વણઝારા, ચારણ વણઝારા, મથુરા વણઝારા, મારૂ વણઝારા, ભગોરા  વણઝારા, કાંગસીયા વણઝારા, બામણીયા વણઝારા, લાડોનીયા વણઝારા, ગાવરીયા અથવા ગાવલીયા, રોહિદાસ વણઝારા.
૮૦વાઘરી, દાતણીયા વાઘરી, વેડુવાઘરી, તળપદા વાઘરી, ગામચિયા વાઘરી, ગોદડીયા વાઘરી,  ચીભડીઆ વાઘરી મારવાડા અથવા મારવાડા વાઘરી.
૮૦-અ.  વાઘરી ગમીચો, વેડવા, ચુરાલીયા, જખુડીયા (જયાં તેઓ અનુસૂચિત જનજાતિના ન હોય)
૮૦-બ.   વેડવા વાઘરી/વેળવા વાઘરી 
૮૧ વાધેર (હિન્દુ અને મુસ્લિમ)  
૮૨ વાંઢારા  
૮૩ આરબ  
૮૪ ભાંડ  
૮૫ બુરૂડ  
૮૬ ચક્રવદયા દસાર  
૮૭ ચૌધરી/હિન્દુ આંજણા ચૌધરી (જયાં તેઓ આદિવાસી ન હોય), આંજણા, આંજણા પટેલ, આંજણા પાટીદાર, આંજણા દેસાઇ, આંજણા કણબી, ચૌધરી પટેલ, ચૌધરી પાટીદાર 
૮૮ચામઠા
૮૯ડકાલેરૂ  
૯૦દેપાળા  
૯૧ધંટીયા  
૯૨ધાંચા  
૯૩ગલકન્દ્રા  
૯૪ગવલી (તા.૪/૨/૨૦૦૯ ના ઠરાવથી રદ કરેલ છે.) 
૯૫હાટી  
૯૬જાચક  
૯૭કલહોડીયા  
૯૮કોટવાળ  
૯૯કુંભાર (બીયાર, કદરા પટેલ, લાઠીયા, પોટમેકર, પ્રજાપતિ, વરીયા, વરીઆ) સોરઠીયા કુંભાર, ગુર્જર કુંભાર, વાટલીયા કુંભાર, સોરઠીયા પ્રજાપતિ, ગુર્જર પ્રજાપતિ, વાટલીયા પ્રજાપતિ ,ગુજજર ક્ષત્રિય કડીયા, કડીયા કુંભાર,  ક્ષત્રિય કડીયા, કડીયા
૧૦૦  ખરક 
૧૦૧  ખવાસ 
૧૦૨  કારડીયા, નાડોદા, ભાથી રાજપુત, કારડિયા રાજપૂત/નાડોદા રાજપૂત 
૧૦૩  ખસીયા 
૧૦૪  મિસ્ત્રી, ગુજર મિસ્ત્રી રાઠોડ, મિસ્ત્રી સુથાર, સુથાર, સુતાર, સુથાર ગુર્જર, ગજ્જર સુથાર, ગુર્જર, મિસ્ત્રી સુતાર, લુહાર, પંચાલ, કડીયા, સુથાર
૧૦૫ મુંડા 
૧૦૬ માધવીયા 
૧૦૭ માળી/માળી રામી, મારવાડી માળી 
૧૦૮ મૈયા/મહીયા 
૧૦૯ પાલવાડીયા 
૧૧૦ પઢારીયા 
૧૧૧પખાલી  
૧૧૨સંધેડા  
૧૧૩શીંગદવ અથવા શીંગડીયા  
૧૧૪ સોચી 
૧૧૫ સુમરા (મુસ્લિમ) 
૧૧૬ સગર 
૧૧૭ સથવારા, સતવારા, કડીયા-સથવારા, કડીયા સતવારા, દલવાડી અથવા કડીયા
૧૧૮ ઠાકુર (બિન રાજપુત) 
૧૧૯ ટીમાલી 
૧૨૦ તરક (મુસ્લિમ) 
૧૨૧વજીર  
૧૨૨કાઠી  
૧૨૩લખારા, લખવારા, લક્ષકાર  
૧૨૪ કલાલ (મુસ્લિમ) 
૧૨૫ જાગરી 
૧૨૬ જોગી 
૧૨૭ ભવૈયા (મુસ્લિમ) 
૧૨૮ નિઝામા (હિન્દુ) 
૧૨૯ ગડરીયા 
૧૩૦ કમાલિયા-પુજારા 
૧૩૧ગારી  
૧૩૨સોરઠી  
૧૩૩કામળી  
૧૩૪ તંબોળી 
૧૩૫ ગરવી 
૧૩૬ ગુરવ 
૧૩૭ કલાલ (હિન્દુ) 
૧૩૮ સંધાર (હિન્દુ) 
૧૩૯ નગારચી
૧૪૦ કાયસ્થ (પંચશ્રી ધ્વારા સર્વે કરાયેલ) 
૧૪૧ ગાંધર્વ(હિન્દુ) 
૧૪૨ દરજી 
૧૪૩ ભંડારી 
૧૪૪ કાઠી રાજગોર, આહિરના ગોર એટલે પરજિયા રાજગોર 
૧૪૫ કુરુહીન શેટ્ટી
૧૪૬ હજુરી (રાજપુત)
 
ANKIT CHAUHAN
MO. +91-9898787598
        +91-7383255166
ADD ME ON FACEBOOK 
Ankit Chauhan

Reply all
Reply to author
Forward
0 new messages