Fw: ગુજરાતની આ વસ્તુઓ નથી ખાધી? તો તમે કંઇ ખાધુ જ નથી!

21 views
Skip to first unread message

MANISH JOSHI

unread,
Jul 19, 2011, 8:22:36 AM7/19/11
to MANDV...@googlegroups.com, halai chetna
 
Manish P Joshi
MUSKAN MEDICAL STORES
MANDVI-KUTCH
PIN: 370465
+919925311600

Res: MACHHI PITH,
RAM-RAHIM STREET,
MANDVI-KUTCH
----- Forwarded Message -----
From: Aditya chandarana <medicli...@yahoo.co.in>
To: manish manish muskan <man_h...@yahoo.com>; deepak vasani <dr.v...@yahoo.co.in>; Bansari Chawada <bansari...@yahoo.com>; cvchothani CHANDRAKANT <cvcho...@khimjiramdas.com>
Sent: Monday, 18 July 2011 11:08 PM
Subject: Fw: ગુજરાતની આ વસ્તુઓ નથી ખાધી? તો તમે કંઇ ખાધુ જ નથી!



--- On Sun, 17/7/11, ANIRUDDH DAVE <anirud...@yahoo.co.in> wrote:

From: ANIRUDDH DAVE <anirud...@yahoo.co.in>
Subject: Fw: ગુજરાતની આ વસ્તુઓ નથી ખાધી? તો તમે કંઇ ખાધુ જ નથી!
To: "pandya saheb" <rashmi...@yahoo.com>, "kumar mehta" <Excel...@aol.com>, "sharad parekh" <parekh...@yahoo.com>, "Yashwant Sampat" <ysa...@gmail.com>, "mukti patel" <pat...@coned.com>, "pooja d" <starpo...@rediffmail.com>, nd_...@yahoo.co.in, "niranjan engineer" <niranjan...@mundraport.com>, "laheri" <lkma...@yahoo.co.in>, "bhupo" <bkma...@yahoo.com>, "vinay" <vinayt...@yahoo.co.in>, "Aditya chandarana" <medicli...@yahoo.co.in>, "Kiran Bhatt" <kbh...@vegpro-group.com>, "devendra vyas" <dev....@yahoo.com>
Date: Sunday, 17 July, 2011, 12:45 PM



--- On Thu, 14/7/11, Deepak Joshi <sidh_...@yahoo.co.in> wrote:

From: Deepak Joshi <sidh_...@yahoo.co.in>
Subject: Fw: ગુજરાતની આ વસ્તુઓ નથી ખાધી? તો તમે કંઇ ખાધુ જ નથી!
To: "Anirudh Dave" <anirud...@yahoo.co.in>
Cc: "Amit Mayara" <amit....@yahoo.in>, "ravindra patel" <rdp2...@yahoo.com>, ""mit_...@yahoo.com" <mit_...@yahoo.com>, "Mr Rakesh Rai" <fc.a...@seychelles.net>
Date: Thursday, 14 July, 2011, 7:37 AM



-
Subject: ગુજરાતની આ વસ્તુઓ નથી ખાધી? તો તમે કંઇ ખાધુ જ નથી!

ગુજરાતની આ વસ્તુઓ નથી ખાધી? તો તમે કંઇ ખાધુ જ નથી!




ગુજરાતની આ વસ્તુઓ નથી ખાધી ? તો તમે કંઇ ખાધુ જ નથી!  

દરેક ગુજરાતીના મોઢે તમે પણ આ ડાયલોગ સાંભળ્યા હશે. હા , વાત થઈ રહી છે ગુજરાતના શહેરોની એવી વસ્તુઓની કે જેણે તેના સ્વાદની જેમ બધે સોડમ પ્રસરાવી છે.  

તો આવો નજર કરીએ ગુજરાતના ક્યા શહેરમાં શું વખણાય છે તેની યાદી પર....

વાચકો તરફથી મળેલા ફિડબેકના આધારે અમે અહીં અમદાવાદના વિસ્તાર અને બ્રાન્ડ નેમ પ્રમાણે કઇ વસ્તુ વખણાય છે તેની યાદી બનાવી છે. તમે અમદાવાદ કે રાજ્યના અન્ય શહેરોની આવી યાદી મોકલાવી શકો છો , જેને અમે નામ સાથે પ્રસિધ્ધ કરીશું.

અમદાવાદ: લકીના મસ્કાબન , સાબરમતી જેલ અને રાયપુરના ભજિયા , છત્રભૂજની સેન્ડવીચ , જશુબેનના પિઝા , વિજય અને જયભવાનીના વડાપાંવ , કર્ણાવતીની દાબેલી , મણીનગરના માસીની પાણીપૂરી , ગીતાની સમોસા-કચોરી , શંભૂની કોફી , દાસના ખમણ-સેવખમણી , લક્ષ્મીના ગાંઠિયા , આસ્ટોડિયાની લખનૌની અડદની જલેબી , જવેરવાડની પાણીપૂરી , મેમનગર ફાયર સ્ટેશન પાસેની ચોકલેટ-ચીઝ સેન્ડવિચ , વિદ્યાપીઠ પાસેના થેપલા , ગુજરાતના દાળવડા , ફરકીના ફાલૂદા , પાલડીની નરસિંહ ભગત હોસ્ટેલ પાસેની પ?પડી , વાડજના સોહરાબજી કમ્પાઉન્ડના દાલ-પકવાન , યુનિવર્સિટીના ઢોસા , બાપુનગરના ગોંડલના ગાઠિયા , દિનેશના ભજિયા , સીમા હોલ પાસે ઇન્દોરની ચાટ , જેઠાણી-દેરાણીનો આઇસ્ક્રીમ , રાજસ્થાન આઇસ્ક્રીમ અને અસારવાનો સંચાનો આઇસ્ક્રીમ , શંકરનો આઇસ્ક્રીમ , મણિનગરના ટામેટાના ભજિયા , વીએસ હોસ્પિટલ પાસે નાગરની ચોરાફળી , વૈષ્ણોદૈવી પાસેના દાલફ્રાઈ અને રાઈસ , કાંકરિયાની કાળી ટોપી લંબી મૂછની ખારેક , મરચી પોળનું ચવાણું , દોસીવાડા પોળની હિંમતસિંહ ઓટલાવાળા ખરખરિયા , જુના શેર-બજારનું ચવાણું , ઝવેરીવાડના ચોકલેટ પિઝા , સેટેલાઈટમાં શક્તિનો ભાજી પાંવ , સી.જી. રોડ પર આર.કે.નો ભાજી પાંવ , હાટકેશ્વરમાં કે.સી.નો ભાજી પાંવ , પાંચ કૂવાની ફૂલવડી , લક્ષ્મી બેકરીની પેટિસ , શ્રી રામના ખમણ , ઓનેસ્ટના ભાજી-પાંવ , મોતી બેકરીની નાનખટાઇ , ચંદ્ર વિલાસના ફાફડા જલેબી , સૌરાષ્ટ્રના ફાફડા , ઋતુરાજના મસ્કાબન-ચા , ચાંગોદરના ભઠ્ઠીના ભજિયા , સરદાર પટેલ સ્ટેડિયમની ક્રિષ્ના લસ્સી , ઢબગરવાડની કચોરી , અલંકારના સમોસા , મિરઝાપુરમાં ફેમસના કબાબ , રાયપુરના શ્રી રામના ખમણ , એનઆઇડી પાસે માસીની ઓમ્લેટ , બહેમરામપુરાના વિજયના દાલવડા , ખોખરાના ઇડલી ચાર રસ્તાની ઇડલી , નરોડાના ગેલેક્સી થિયેટરના ખોડિયારના ભજિયા , હરિન પાઠકના બંગલાની પાસે લિજ્જતના ખમણ , બાપુનગરમાં મુક્તિધામ એસ્ટેટના મરચાની ચિપ્સના ભજિયા અને કુંભાણિયા (મરચાની મમરીના ભજિયા) , લા ગજ્જરની સામે દેવાર્શના પરોઠા , લકીની બાજુમાં શશીનુ ચવાણું , વસ્ત્રાપુર હનુમાન દાદા પાસેના પરોઠા , ઝવેરીવાડના જૈન ફરસાણના ભાખરવડી અને કેળાવડા , જનતાનો કોકો , ઝવેરીવાડની દાળિયાની ચટણી , બાલા હનુમાન ગાંધી રોડના રગડા-સમાસા , રામ વિજયના ફાફડા-જલેબી , ભૂતની આંબલીના ફાંફડા , ઇન્દુબેન ખાખરાવાડાના ચણાચોર ખાખરા અને ઢોસાના ખાખરા , એલઆઈસી બિલ્ડિંગની સામે પથ્થર કૂવાના મરચા અને કેળાની વેફર્સ , ઇન્કમ ટેક્સ પર પંડિતની સેન્ડવીચ , રેવડી બજારનો રબડી આઇસ્ક્રીમ , અંકુરના આણંદ દાલવડા , ઝવેરીવાડના મારવાડીના પાપડના ગુલ્લા , મેન્ટલ હોસ્પિટલ સામેના છોલે ભટુરે

રાજકોટ: મયૂર ભજિયા , મનહરના સમોસા-ભજિયા , ઢેબર ચોકના આઇસ્ક્રીમના ભજિયા , જય અંબે , ખેતલા આપા અને મોમાઈની ચા , રામ ઔર શ્યામના ગોલા , સોરઠિયાવાડી સર્કલની હંગામાં કૂલ્ફી , ભક્તિનગર સર્કલનો સોના-રૂપાનો આઇસ્ક્રીમ , કરણપરાના બ્રેડ કટકા , એરપોર્ટ ફાટક પાસેના ઢોસા , જોકરના ગાંઠિયા , સુર્યકાંતના થેપલા-ચા , જય સિયારામના પેંડા , રસિકભાઈનો ચેવડો , જલારામની ચિકી , ગોરધનભાઈનો ચેવડો , આઝાદના ગોલા , બાલાજીની સેન્ડવીચ , અનામના ઘુઘરા , ઇશ્વરના ઘુઘરા , રાજુના ભાજી પાંવ , મગનલાલનો આઇસ્ક્રીમ , સોનાલીના ભાજી પાંવ , સાધનાની ભેળ , નઝમીનું સરબત , રાજમંદિરની લસ્સી , ભગતના પેંડા , શ્રી રામની ચટણી , ?ીલપરાનું અમદાવાદી ખમણ , પટેલના ભાજી પાંવ , સંતકબીર રોડનું ચાપડી-ઉંધીયુ , રઘુવંશીના વડાપાંવ , બજરંગની સોડા , ન્યૂ સર્વશ્વર ચોકના બ્રેડ કટકા , કાલાવડ રોડ પર ફાયર બ્રિગેડની સામેના ઢોસા , નિર્મલા કોન્વેટ પાસેના ઢોસા , કોટેચા ચોક પાસેની કચોરી-સમોચા , સંતકબીર રોડની રાંદલના ભાજી પાંવ , મેટોડા જીઆઈડીસીમાં બાલાજીના ભજિયા  

વડોદરા : દુલીરામના પેંડા , મહાકાળીનું સેવઉસલ , પારસનું પાન , ભાઇભાઇની દાબૅલી , શ્રીજીના વડાપાંવ , એમજી રોડ પર લાલાકાકાના ભજિયા , મંગળબજારમાં પ્યારેલાલની કચોરી , ન્યાયમંદિર પાસે સત્યનારાણ અને રાજસ્થાની આઇસ્ક્રીમ , રાજમહેલ રોડ પર રાજુના ખમણ , અલ્કાપૂરીમાં બોમ્બે સેન્ડવીચ , કોઠી ચાર રસ્તા પાસે મનમોહનના સમોસા , જગદિશનો ચેવડો , ટેસ્ટીના વડાપાંવ , ફતેહરાજના પૌવા , વિનાયકનો પુલાવ , લાલાકાકાના ભજિયા , નાળિયેર પાણીની સિંગ , ખાઉધરા ગલી પાસે ડાયાભાઈના મૈસૂર મસાલા ઢોસા  

સુરત : રમેશનો સાલમપાક , કિશોરનો આઇસ્ક્રીમ , જાનીનો લોચો , લાલ દરવાજાનો ગોપાલનો લોચો , ગાંડાકાકાના ફાફડા , વરાછા રોડ પર વૈશાલીના વડાપાંવ , અઠવા લાઈનના કાકીના ભાજી પાંવ , ચોપાટી પાસે મહેશનો પુલાવ , વેડ દરવાજા પાસે પટેલની તવા સબ્જી , અંબાજી રોડ પર સુરતીના ખમણ , લાલગેટ પાસે મજદાની નાનખટ્ટાઈ , ભાગર વિસ્તારમાં રામજી દામોદરનું ભુસ્સુ , ખાંડવાળાની શેરીના સુરતી સરસિયા ખાજા , લી??ડા ચોકમાં ચેવલીના ભજિયા , ઝાંપાબજાર પાસે આદર્શની ચા , દાળિયા શેરીની નરેશની ભેળ , બેગમપુરામાં મઢીની ખમણી , સલાબતપુરામાં સેન્ડીકેટના સમોસા , મોટા વરાછામાં કુંભણિયા ભજિયા , ટેક્સટાઇલ માર્કેલ પાસે પહેલવાનાના ચોલે ભટુરે , ભાગર વિસ્તારમાં મોટી હરજીની જલેબી , ઉધના મગદલ્લાનો હજુરીનો સોસિયો , વરાછા રોડ પરના મયૂરના ભજિયા  

ગાંધીનગર : મયુરના ભજિયા , ગાંઠીયારથના ગાંઠિયા , મહાલક્ષ્‍મીના ખમણ , મહારાજના દાળવડા , ભાભીના  
ભજિયા , બટુકના ગોટા , મોરલીના ઢોંસા , પુજાના ઢોકળા , સેંધાના ગોટા , અક્ષરધામની ખીચડી , લક્ષ્મી બેકરીના પફ અને પેટિસ અને નાનખટ્ટાઈ , વૈષ્ણોદેવી પાસે શિવશક્તિની દાલ-બાટી  

અમરેલી : ચક્કાભાઈની ચા , જયહિન્દના ગોટા , ટાવર પાસે ગોપાલની જામેલ લસ્સી , હિરાભાઈના દૂધના પેંડા અને નાના બસસ્ટેન્ડની ચા , ભગતનું ઉંધીયુ , મહારાજના ભાજીપાંવ , શિતલનુ કોલ્ડપાન  

ભૂજ : બાસૂદી ગોળા , રજવાડી ગોળા , આઇસ્ક્રીમ ગોળા , વાણિયાવાડ ખાવડાના સાટા , પકવાન અને ગુલાબપાક , ગોવિંદજીના પેંડા , મધુની ભેળ , ધીરૂભાઈની રોટી , શંકરના વડાપાંવ  

સુરેન્દ્રનગર: ભાભીના ભજીયા , રાજેશના સમોસા , જગદંબના પરોઠા , ઉકાનું પૂરી-શાક , સિકંદરની સિંગ , જલારામના વાળા-પાંવ , નોવેલ્ટીના પરોઠા -શાક , પેરામાઉન્ટનો આઇસ્ક્રીમ , ચેતનાની દાબેલી , દાળમિલમાં સાગરની ખસતા કચોરી , એસ્ટ્રોનનું પાન , કિસ્મતની સોડા , સૂર્યાના ભાજી પાંવ , ગોકુલનું સીઝલર , ગોપાલના મસાલા પાંવ

જામનગર : એચ.જે.વ્યાસનો શીખંડ , વલ્લભભાઈના પેંડા , જનતા ફાટકના વણેલા ગાંઠિયા , જગદિશનો ફાલુદો , ગીતાનો આઇસ્ક્રિમ , જવાહરના પાન , દિલિપના ઘુઘરા , ઉમિયાના ભજિયા , લખુભાઈનો રગડો , ગીજુભાઈની ભેળપૂરી , ડાયફ્રુટની કચોરી  

મહેસાણા: સહયોગના પેંડા , મુરલીના વડા પાંવ , પટેલની ખમણી , સ્ટેશનની ચા , રામપુરા ચોકડીની દાબેલી , ક્રિષ્નાની દાબેલી  

બારડોલી : જલારામના પાંતરા , જલારામના ખમણ , જલારામની ખીચડી , મહારાણાના દાણા-ચણા , ભરકાદેવીનું આઈસ્ક્રીમ , જેઠાની પાંવભાજી  

જેતપુર : વજુગીરી ના ભજીયા , દિપકની દાબેલી , નાથબાપાના લસણિયા સેવ મમરા , ભગતના પેંડા  

ભાવનગર : ભગવતીનું સેવ-ઉસળ  

આણંદ : રેલવે સ્ટેશનની દાબેલી , પાંડુના દાલ વડા , યોગેશના ખમણ , સાસુજીનો હાંડવો  

દાહોદા : બાદશાહ કૂલ્ફી  

ગોધરાઃ પેટ્રોલ પંપના ભજિયા , ગાયત્રીની લસ્સી , શંકરની ભાજી-પાવ , ગોપાલનો ગોટો  

બોટાદ : જેરામભાઈનો ચેવડો  

મોરબી‍‍ : પકાના ભૂંગરા બટાટા , કાનાની દાબેલી , ભારતની પાણી પુરી , મયુરના ભજિયા , ચક્કાના બ્રેડ બટાટા , જૈનના ખમણ  

નવસારી: વિકાસના સમોસા , મામાની પેટીસ  

ધારી: કનૈયા ડેરીનો શીખંડ  

મહુવા: વરિયાળીનું સરબત  

નડિયાદ: સિંધી બજારનું ગળિયું ચવાણું , વસોગામના પત્તરવેલિયા

''
ગુજરાતમાં ક્યાંનું શું વખાણાય છે ? ''

અમદવાદના મસ્કાબન , કટિંગ ચા , મકરસંક્રાતિ

સુરતનું જમણ , ઘારી , સુરતણફેણી , ખમણ ઢોકળા , ઉઘીયું અને લોચો

રાજકોટની ચીકી , પેંડા , બ્રેડ કટકા અને રંગીલી પ્રજા

વડોદરાનો લીલો ચેવડો , ભાખરવડી અને નવરાત્રિ

જામનગરની બાંધણી , કચોરી , તાળા , આંજણ અને પાન

કચ્છની દાબેલી , ગુલાબપાક , કળા કાળિગીરી અને ખુમારી

મોરબીના તળીયા (ટાઇલ્સ) , નળિયા અને ઘડીયાલ

ભરુચની ખારી શિંગ  

સુરેન્દ્રનગરના સેવમમરા , કચીરીયું અને શીંગ

ભાવનગરના ગાંડા , ગટર , ગાંઠિયા અને ફૂલવડી

પાલનપુરનું અત્તર , પેંડા , ખાખરા અને હીરાના વેપારી

સોરઠનો સાવજ , કેસર કેરી અ??ે અડીખમ ગિરનાર

પાટણની રેવડી , દેવડા અને પટોળા

પોરબંદરની ખાજલી , ગોટી સોડા અને માફિયા

નવસારીની નાનખટાઇ

ખંભાતનું હલવાસન

ડાંગનો ચોખ્ખાનો રોટલો , નાગલી , વાંસનું શાક અને ડાંગ દરબાર

વલસાડના ચીકુ અને હાફૂસ

ડાકોરના ગોટા અને સકરિયા અને મલાઇ મારેલું દૂધ

પંચમહાલની તાડી અને મહુડો

અહીં અમે ગુજરાતના ક્યા શહેરનું શું વખણાય તેની યાદી બનાવવાનો પ્રયાસ કર્યો છે. જેમાં તમે પણ નીચે ફીડબેક બોક્સ દ્વારા યાદીમાં સામેલ ન હોય તેવી વસ્તુ અમને જાણાવી શકો છો. જેને અમે વાચકોના નામ સાથે અહીં પ્રસિધ્ધ કરીશું.

વાચકોએ સુચવેલી યાદી

વૈશાલી રાવલ-અમેરિકા : નડિયાદનો લીલો ચેવડો

કૃણાલ-અમેરિકા : વડોદરાનું સેવ-ઉસળ

મનન ચૌધરી-લંડન : અમદાવાદની કટિંગ ચા

વિપુલ શાહ-જામનગર : જામનગરના ઘુઘરા

મનસુખભાઈ પટેલ-સુરત :સુરતનો પોંખ અને દોરાનો માંજો

પી. રાઠોડ-જર્મની : બોટાદના બટેટા-ભૂંગળા

હીમાંશુ પટેલ-યુએસ : બારડોલીના ખમણ  

વિષ્ણુ ચૌધરી-યુએસ: મહુડીની સુખડી  

રોનક (રાજકોટ) : રાજકોટનું ચાપડી ઉઘીયું  

FATEMA GULAMALIWALA (Kuwait) :
દાહોદની કચોરી અને દુધીનો હલવો

ઉપેન્દ્ર જોષી (પનામા) - ભરૂચના લાલ ઝમરૂખ

વિશાલ (દુબઈ)- બિલિમોરાના જલારામ ખમણ

અતુલ પટેલ- (યુએસએ)- આણંદના ગોટા , અમુલ ડેરીની બનાવટ અને એગ્રિકલ્સર કોલેજ

નૈમિશ ગવારવાલા(યુએસએ)- અમદાવાદના રાયપુરના ભજીયા

જય ગોહિલ-અમદાવાદ : જામનગરનો એચ.જે.વ્યાસનો શીખંડ , વલ્લભભાઈના પેંડા

કેવલ-યુગાન્ડા : સોજીત્રાના શાહુના સમોસા , ખોડિયારની પાંવ ભાજી
Deepak Joshi


 


 





Reply all
Reply to author
Forward
0 new messages