આદરણીય મહોદયશ્રી,
સાદર પ્રણામ...
સવિનય સાથ જણાવવાનું કે, વેટ / કેન્દ્રીય વેચાણ વેરો / એન્ટ્રી ટેક્ષ / વ્યવસાય વેરા અને વેટ-TDS નુઓનલાઈન પેમેન્ટ સરળતાથી થઇ શકે - તેની પ્રોસીઝર સરળ બને અને પાસવર્ડ પ્રોટેક્ટેડ ફોર્મસ પ્રથાનાબુદ થાય તેવી અને તે સાથે અનેક માંગણીઓમાં આપણે સંપૂર્ણ સફળ થયેલા હતા.
આપણી લગભગ દરેક માંગણીઓ સ્વીકારાઈ ગયેલ છે અને જે સંદર્ભે હવે ઈ- પેમેન્ટની પ્રથા પાસવર્ડમુક્ત કરી અપાયેલ છે અને વધુ બેંકોને પણ સામેલ કરી આપાયેલ છે.
આ અંગેની સમજ આપતું વાણિજ્યિક વેરા ખાતાની વેબસાઈટ પર ઉપલબ્ધ પ્રેઝન્ટેશન આ સાથે સામેલછે.
આભાર સહ..
--
Thanks& Regards,
CA KAILASH V. MEHTA
CHARTERED ACCOUNTANTS,
--------------------------------------------------------------------------------------------------------------
K V MEHTA & ASSOCIATES,
F-5, FIRST FLOOR, K.D. COMMERCIAL CENTRE,
NEW STATION ROAD,BHUJ-KUTCH PIN 370 001.
M. 942 847 1131, O. 800 619 871.
--------------------------------------------------------------------------------------------------------------
"Print this mail only if absolutely necessary. Save Paper. Save Trees."