Jeev Vichar Arth Class

7 views
Skip to first unread message

jainEpathshala

unread,
May 23, 2018, 1:03:45 PM5/23/18
to jainEworld
જીવ-વિચાર અર્થ
 (જૈન જીવ વિજ્ઞાન) નો નવો class શરુ થાય છે.
🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱🌱
📕📕📕 JainEpathshala📕📕📕

ચાલો ઘેર બેઠા સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કરીએ.
🖊🖊🖊🖊🖊🖊🖊🖊🖊🖊

વિષય :- જીવવિચાર અર્થ 
આ જગતમાં કેવા પ્રકારના જીવો હોય છે. 
શું પત્થર ,માટી, પાણી , અગ્નિ, વાયુપોતે જીવ છે ???
આપણા જીવનમાં એ જીવોની હિંસા ક્યાં ક્યાં થાય છે.
અને એ જીવ હિંસાથી કેવી રીતે બચી શકાય એ જાણવા ......

Date:-04/06/18 થી 
દર સોમવાર  અને  બુધવાર 
09.00PM To 09.40PM IST*
પંડિતવર્ય પ્રિયંકભાઈ શાહ
ભાષા ગુજરાતી
અંદાજીત 25 થી 35 session

 Fees 300 INR One Time
જ્ઞાનનું મૂલ્ય અમૂલ્ય છે. Fees એક વ્યવસ્થા છે

Fees pay link
 or 
paytm  9909866145

✔Fees pay કર્યા પછી Fees paid નો photo whatsapp message દ્વારા મોકલવો. ફોન ન કરવો. 

✔પછી આપને ક્લાસ સંબંધી સૂચન માટેના whatsApp Group માં જોડવામાં આવશે. 

✔whatsapp Group માં વિશેષ માહિતી મોકલીશું.

✔આપે WhatsApp Group કોઈપણ મેસેજ  મોકલવાનો નથી. ખાસ ધ્યાન રાખવું. 

👉 ઓનલાઇન ક્લાસ zoom App દ્વારા Live Class હોય છે. આ App Free છે.

👉 WhatsApp પર Classનથી.

✅ આપ ને નીચે લિંક આપેલ છેં 
---------------------------------------
Zoom App download 


 Android 
 
 👉🏻આપે ક્યારેય પણ mobile કે whatsapp Call કરવો  નહિ.whatsapp મેસેજ કરવો. અમે whatsapp મેસેજ દ્વારા જવાબ આપીશું .જરૂર લાગશે તો અમે આપને Call કરીશું.

💧💧💧💧💧💧💧💧
શરુ થતા નવા ક્લાસના મેસેજ મેળવવા અમને આપનું પૂરું નામ અને શહેર ટાઇપ કરી whatsapp મેસેજ કરશો આ નંબર ઉપર
🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
Telegram channel 


Only communication from WhatsApp.
Don't Call us.

Please forward this message to maximum people... So everyone can learn from home
Reply all
Reply to author
Forward
0 new messages