Dear sir,,,
शुभं करोति कल्याणं, आरोग्यं धन संपदाम्|
शत्रु बुद्धि विनाशाय, दीप ज्योति नमोस्तुते ||
સુખનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધનનું ભંડાર ભરેલું રહે, દુખ તમારા દ્વાર ને ભૂલતું રહે, સ્વાસ્થ્ય તમારું ખુબજ સારું રહે, એજ અમારી આપના માટે દિલ થી શુભેચ્છા.
નવું આવનારું વરસ આપના માટે લાભદાયી રહે એવી શુભેચ્છા.........
હું માનવ છું. અસંખ્ય પ્રયત્નો છતાં ભૂલ ને પાત્ર છું કોઈ પણ ક્ષણે, મન વચન હૃદય કે કાયા થી મારા થી થયેલી ભૂલ બદલ આપ ની વ્યક્તિગત માફી ચાહું છું.
વર્ષ દરમ્યાન મારા થી આપને કંઇ પણ મન દુઃખ થયુ હોય તો માફ કરશો
New hopes!
New resolutions!
New Aspiration!
Love N Laughter in your life!
Peace N Prosperity in your life!
Success N Good Times On New Year!
Wishing you a Sparkling N Rocking New Year!!!!!
Happy new year🎊🎉
With full blessing of Lord Swami Narayan and Pu. Pramukh Swami Maharaj's...
Thanks and Regards... 😊
Mr. Utpalbhai Patel
M.Sc. Environment Science
Post Diploma in Industrial Safety
Mo.: (+91) 960 100 2909