દાદા ભગવાન પરિવાર આપનું હાર્દિક સ્વાગત કરે છે;
પરમપૂજ્ય દાદા ભગવાનની ૧૧૧ જન્મજયંતિ મહોત્સવમાં. રંગારંગ #ઓપનીંગ સેરેમની અને અદ્ભુત ઇન્ટરનેશનલ #પરેડ સાથે આ ભવ્ય મહોત્સવની શરૂઆત થઇ ગઈ છે.
દેશ-વિદેશથી આવેલા હજારો લોકો આ મહોત્સવને માણી રહ્યા છે. તો તમે પણ આવો અને આ ભવ્ય મહોત્સવનો ભાગ બનો.
The Grand Celebration has started..come, join us.
We welcome you all to the Grand celebration of Akram Vignani Param Pujya Dada Bhagwan’s 111th Birth Anniversary. The Event has kick-started with the most spectacular Opening Ceremony ever witnessed and an extraordinary International Parade. Thousands of people across the world are visiting daily, cherishing different flavors of this incredible event.
Don’t miss out on this exceptional experience
Further more information please find attachment.