***આજનો યુવાનોનો સૌથી મોટો પ્રશ્ન એ કે ગાંધીજી ના નિર્ણયો ખરેખર દેશ ના હિત માં હતા કે ન હતા?
***મહારાષ્ટ ચુનાવ 2019
જો ભાજપ દુશ્મન ને પણ મિત્ર બનાવી શકે (જોતીરાદિત્ય સિંધીયા અને હાલ જ બંગાળ નઈ તીએમસી પાર્ટી માંથી 10 ધારાસભ્ય ભાજપ માં જોડાયા ) તો શા માટે ભાજપ પોતાના જુના મિત્ર સાથે દુશ્મની વોહરે??
અને જો કાવતરું હોય પેહલા જેમ શિવસેના અલગ ચુનાવ લડતીતી એમ તો શા માટે એ કવતરું 1 વર્ષ પછી પણ દેખાયું નથી!!
***ખેડૂત આંદોલન
સરકારનું આટલુ કેહવા છતાં ખેડૂતો કેમ નથી માનતા? ભવિષ્ય માં msp હટવાની ચિંતા થી અતયારથી કેમ આંદોલન?
***jnu
શું આ સંસ્થા સાચે જ આતંકવાદીઓ ને જન્મ આપે છે? જો ના તો કેમ આટલા દેશદ્રોહી નારા આ સંસ્થા ના વિદ્યાર્થી લગાવે છે? (કનૈયા કુમાર )
અને કેમ કેટલાક લોકો આ માણસ ને સ્વતંત્ર સેનાની ગણાવે છે ?
ઉપરાંત મનુસ્મૃતિ ગ્રંથ શેના વિશે હતો? કેમ આંબેડકારે તેને ફાડી ને ફેંકી દીધેલો? ઉપરાંત તેનો વિરોધ કેમ થયેલો?