આ ગૃપ વિશે થોડુક...

5 views
Skip to first unread message

himans...@hotmail.com

unread,
Jan 19, 2005, 11:00:03 AM1/19/05
to Guja...@googlegroups.com
મિત્રો,
ગુજરાતી ઇ-મેઈલ જગતની
વાર્તા કરવાના પ્રયાસ રુપે
આ ગ્રુપ ચાલુ કર્યું છે.
જેમાં તમારા સૌના સહયોગની
આશા રાખવામાં આવે છે.
તમારા અભિપ્રાયો જણાવશો તો
આનંદ થશે. બીજી ભારતીય ભાષા
જેમ કે હિન્દી માં આ રીતના
ગૃપ ચાલુ થયા છે, અને
લોકોપભોગ્ય બન્યા છે.
જો બીજી ભાષામાં આવા ગૃપ
ચાલતા હોય તો આપણી માતૃભાષા
ગુજરાતીમાં કેમ નહિ?
બધાં ને વ્યક્તિગત રીતે
મેઇલ ન લખી શકું, પણ આ
પ્રસ્તાવના ને આમંત્રણ
સમજીને આ ગૃપમાં ભાગ લઇ શકો..
નવી ચર્ચાઓ નવા ઈન્ટરનેટ ના
માધ્યમ દ્વારા કરવા માગો.
નવા લેખો પ્રકાશિત કરવા
ધારો તો શરમ-સંકોચ રાખશો
નહિ.
જરુર પડે ત્યારે મારો
સંપર્ક સાધી શકો છો.
હિમાંશુ મિસ્ત્રી
himans...@hotmail.com
Reply all
Reply to author
Forward
0 new messages