First Message posted... all are welcome to this group...

0 views
Skip to first unread message

himans...@hotmail.com

unread,
Jan 18, 2005, 1:21:55 PM1/18/05
to Guja...@googlegroups.com
[in Gujarati Unicode]

પ્રિય મિત્રો,

અહીં આપણે ગુજરાતીમાં તેમજ
અંગ્રેજીમાં વાતો કરી શકીએ.

આ નોંધ મેં ગુજરાતી
યુનિકોડમાં તૈયાર કરી છે.
યુનિકોડ હવે સ્ટાન્ડર્ડ
બનતું જાય છે. અને જમાનાના
તાલ સાથે તાલ મિલાવો એ જ
સમજદારી.

જેઓ માઈક્રોસોફ્ટ એક્ષપી
વાપરતા હશે તેઓ આ મેસેજ
સરળતાથી વાંચી શકશે.

જેમને તકલીફ પડે તેઓને હું
મદદ કરીશ.

હિમાંશુ

[in English]

Dear Friends,
Here we are able to talk in Guarati as well as English.
Above paragraph is composed using Guajrati Unicode.
Microsoft WidnowsXP users will be able to read this message with any
trouble.

I am ready to help Anybody.

Himanshubhai

Reply all
Reply to author
Forward
0 new messages