સંબંધ.

5 views
Skip to first unread message

chetu

unread,
Feb 2, 2013, 5:31:47 PM2/2/13
to Chetna Shah
 મિત્રો,
માનવીનું જીવન આમ તો સંબંધ પર આધારિત છે.. ક્યારેક આ સંબંધ દિવ્ય અનુભૂતિ કરાવે છે .. તો ક્યારેક આ જ સંબંધ દિલ તોડે છે.. કોઈ એક દિવસ જે સંબંધને લીધે જીવન ભર્યું - ભરેલું લાગતું હોય, એ જ સંબંધને લીધે ક્યારેક જીવન જીવવું અસહ્ય બની જાય એવું બનતું હોય છે..! આવી જ કૈક વેદના ભરી આ રચના પ્રસ્તુત છે ...
અનોખું બંધન  પર ..


આભાર ..
     * chetu *
 www.samnvay.net
Reply all
Reply to author
Forward
0 new messages