પ્રિય મિત્રો ,...
સ્વર કિન્નરી લતાજીએ ગાયેલ , ફિલ્મ મમતાનાં આ ગીતની તર્જમાં મેં મારો સ્વર આપવાની કોશીશ કરી છે.....
સ્વર અને તર્જનું ઑડિયો મિક્ષ રૂપાંતર કર્યું છે, પ્રિય મિત્ર શ્રીજતીનભાઈએ.
આ ગીત આપ સૂર સરગમ પર સાંભળી શકશો ..અને સ્લાઈડ શો દ્વારા પણ નિહાળી શકશો .. ..