jay vasavada JV posted: "આ વર્ષની વેકેશન આર્ટિકલ્સ સિરીઝમાં છેલ્લે વારો આવ્યો ફિલ્મોનો. આ વખતે આખો લેખ અહી મુકું છું. એટલા માટે તો થોડી રાહ જોઈ કારણ કે પ્રિન્ટની શાહી સુકાય એ પહેલા કોઈ દેખીતા કારણ વિના ફક્ત ઓડીયન્સ ઉઘરાવવા માટે જે પ્રિન્ટ મીડિયા તમને સ્પેસ અને પૈસા આપે છે, એની મજ"
આ વર્ષની વેકેશન આર્ટિકલ્સ સિરીઝમાં છેલ્લે વારો આવ્યો ફિલ્મોનો. આ વખતે આખો લેખ અહી મુકું છું. એટલા માટે તો થોડી રાહ જોઈ કારણ કે પ્રિન્ટની શાહી સુકાય એ પહેલા કોઈ દેખીતા કારણ વિના ફક્ત ઓડીયન્સ ઉઘરાવવા માટે જે પ્રિન્ટ મીડિયા તમને સ્પેસ અને પૈસા આપે છે, એની મજાક ઉડાવતા હો એટલા સેલ્ફસેન્ટર્ડ થવું મારી મોરાલીટમાં […]