Fwd: Fw: સંકલિત શેર – ‘મ રીઝ

9 views
Skip to first unread message

Barin Dixit

unread,
Apr 26, 2013, 12:59:30 PM4/26/13
to fevif...@googlegroups.com, Kardam Yagnik, yogesh...@yahoo.com
Dear All,



સંકલિત શેર – ‘મરીઝ

કેવી મજાની પ્રેમની દીવાનગી હશે,
કે જ્યાંમરીઝજેવો સમજદાર પણ ગયો.
***
એના ઈશારા રમ્ય છે, પણ એનું શું કરું-
રસ્તાની જે સમજ દે અને ચાલવા દે
!***
મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલના શેર,
વાંચીને રહે છે બીજાના ખ્યાલમાં.
***
એકાદ હો તો એને છુપાવી શકું, ‘મરીઝ!
પ્રેમ છે ને એના પુરાવા હજાર છે.
***
લેવા ગયો જો પ્રેમ તો વહેવાર પણ ગયો,
દર્શનની ઝંખના હતી, અણસાર પણ ગયો.
***
હું કયાં કહું છું, આપનીહાહોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.
***
નાકહીને સહેજમાં છટકી ગયાંમરીઝ,
કરવી જોઈતીતી ઉતાવળ સવાલમાં.
***
દ્વાર પરના હળવા ટકોરા તો રદ ગયા,
શાયદ સાંભળી લે જો માથું પછાડીએ.
***
સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ આવે.
***
બેઠો છું તારી રાહમાં એવી નિરાંતથી,
જાણે કોઈ કહે મને તારી તમા નથી.
***
એક પળ એના વિના તો ચાલતું નહોતું, ‘મરીઝ
કોણ જાણે કેમ આખી જિંદગી ચાલી ગઈ.
***
ફળી છે જે જે આશા, તેના મેં અંજામ જોયા છે,
હવે કાંઈ ખાસ દુ: જેવું નથી થાતું નિરાશાથી.
***
છે તેથી મારી હરેક વાતમાં પરેશાની,
પવિત્ર દિલ દીધું, જીવન ખરાબ આપીને !
***
બસ, દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું, મુજથી સમજદાર હોય છે.
***
હવે એની ઉપરથી આપ મારી દુ: કથા સમજો,
જવાનીમાં કરું છું યાદ વીતેલી જવાનીને.
***
મરણ કે જીવન હો, બન્ને સ્થિતિમાં,
મરીઝ’, એક લાચારી કાયમ રહી છે.
જનાજો જશે તો જશે કાંધેકાંધે,
જીવન પણ ગયું છે સહારેસહારે.
***
જિંદગીના રસને પીવામાં કરો જલ્દી,મરીઝ
એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે.





--
Baarin Dixit
Reply all
Reply to author
Forward
0 new messages