માન. કુલપતિશ્રી ની સૂચના અનુસાર યુનિવર્સિટી સ્ટાફ સભ્યોને જણાવવાનું કે
Maharaja Krishnakumarsinhji Bhavnagar University ની સત્તાવાર YouTube ચેનલ MKBU- SM ચેનલને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે દરેક સ્ટાફ સભ્યએ ચેનલને Follow / Subscribe કરવા વિનંતી છે.
આ ચેનલ દ્વારા યુનિવર્સિટી સંબંધિત મહત્વપૂર્ણ માહિતી, કાર્યક્રમો, શૈક્ષણિક પ્રવૃત્તિ તથા અપડેટ્સ સમયસર ઉપલબ્ધ કરવામાં આવે છે.
તેથી તમામ સ્ટાફ ચેનલ ને Subscribe કરો અને અન્ય વિદ્યાર્થીઓ તથા સહ કર્મચારીઓ પણ Follow કરવા પ્રોત્સાહિત કરે.
Collage મા જે પણ activity કરવામાં આવે તેનો વિડિઓ તેમજ ફોટો મોકલવા વિનંતી. આ ઈમેલ ID ઉપર મોકલી આપવા. વિનંતી
YouTube ચેનલ લિંક નીચે મુજબ છે.
www.youtube.com/@MKBUSM