શ્રીમાન ,
સવિનય જણાવવાનું કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સીટી દ્વારા "વિકાસ સપ્તાહ 2025"ની ઉજવણી અંતર્ગત તા. 10/10/2025 ના રોજ અંગ્રેજી ભવન ખાતે આયોજિત આંતરકોલેજ નિબંધસ્પર્ધામાં કુલ 13 સ્પર્ધકોએ ભાગ લીધેલ હતો.
નિર્ણાયકશ્રીઓ દ્વારા આપવામાં આવેલ પરિણામ મુજબ નીચે મુજબના પ્રથમ ત્રણ વિજેતા જાહેર કરવામાં આવેલ છે.
પ્રથમ : ઉમંગ ઉમાકાન્ત પાંડે, સરકારી મેડિકલ કોલેજ, ભાવનગર
દ્વિતીય : રોજેસરા ચાંદની ભરતભાઈ, કવિશ્રી બોટાદકર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, બોટાદ
તૃતીય : ધ્રુવીશા બોરીસાગર, ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક્સ,ભાવનગર
સહુને અભિનંદન.
વિજેતા વિદ્યાર્થીઓ અને એમની સંસ્થાઓને આગળની કાર્યવાહી માટે અલગથી જાણ કરવામાં આવશે.
આભારસહ ,
પ્રા. હિમલ પંડ્યા
(નોડલ ઓફિસર વતી)
શાંતિલાલ શાહ ફાર્મસી કોલેજ