Fwd: વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત યુનિવર્સીટી કક્ષાની નિબંધ અને ક્વિઝ સ્પર્ધાની એન્ટ્રી મોકલવા બાબત

1 view
Skip to first unread message

Dilip P Barad

unread,
Oct 2, 2025, 9:53:57 AMOct 2
to eng_d...@googlegroups.com

Prof. Dilip P. Barad
Head, Dept. of English
Maharaja Krishnakumarsinhji Bhavnagar University
Sardar Vallabhbhai Patel Campus
Gaurishankar Lake Road
Bhavnagar - 364002 (Gujarat - India)


---------- Forwarded message ---------
From: UGC Section, MKBU <u...@mkbhavuni.edu.in>
Date: Wed, 1 Oct 2025 at 16:47
Subject: Fwd: વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત યુનિવર્સીટી કક્ષાની નિબંધ અને ક્વિઝ સ્પર્ધાની એન્ટ્રી મોકલવા બાબત
To: Dilip P Barad <d...@mkbhavuni.edu.in>, Department Of English <eng...@mkbhavuni.edu.in>, A M Yusufzai <amyus...@mkbhavuni.edu.in>, Head, Department Of Hindi <hod_...@mkbhavuni.edu.in>, DEPARTMENT OF GUJARATI <gujaratid...@gmail.com>, Kishore Joshi <kmjos...@gmail.com>, SOCIOLOGY DEPARTMENT <chav...@yahoo.com>, Department Of History <his...@mkbhavuni.edu.in>, DEPARTMENT OF PSYCHOLOGY <savita_...@yahoo.co.in>, Msc it dept. <mmtrive...@gmail.com>, Jignasu P Mehta <jpm...@mkbhavuni.edu.in>, Head Deptt of Physics <hod...@mkbhavuni.edu.in>, Kalpesh S Tailor <k...@mkbhavuni.edu.in>, DEPARTMENT OF LIFE SCIENCE <lifescie...@gmail.com>, DEPT OF MARIN SCEINCE Prof. I. R. Gadhavi <marines...@gmail.com>, McaDept Mkbu <mca....@gmail.com>, Commerce Department <commer...@mkbhavuni.edu.in>, Butalal C Ajmera <bcaj...@mkbhavuni.edu.in>, Department Of Education <educ...@mkbhavuni.edu.in>, MBA Department <mba....@mkbhavuni.edu.in>



Respected Sir / Madam, 

Please find the attachment for the above mentioned subject file. 

Thank You.
_____________________________________
Academic (UGC-Section) 
Maharaja Krishnakumarsinhji Bhavnagar University, 
Bhavnagar.


---------- Forwarded message ---------
From: Sachin D Shah <s...@mkbhavuni.edu.in>
Date: Wed, Oct 1, 2025 at 1:52 PM
Subject: વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત યુનિવર્સીટી કક્ષાની નિબંધ અને ક્વિઝ સ્પર્ધાની એન્ટ્રી મોકલવા બાબત
To: UGC Section, MKBU <u...@mkbhavuni.edu.in>


પ્રતિ,
આચાર્યશ્રી / અધ્યક્ષશ્રી 
યુનિવર્સીટી સંચાલિત સંલગ્ન તમામ કોલેજો અને અનુસ્નાતક ભવનો તરફ 


શ્રીમાન , 

સવિનય જણાવવાનું કે સરકારશ્રીના ઉચ્ચ શિક્ષણ વિભાગની સૂચના મુજબ આગામી તા. 7 થી 15 ઓક્ટોબર દરમ્યાન વિકાસ સપ્તાહ 2025 ની ઉજવણી સંદર્ભે યુનિવર્સીટી કક્ષાની આંતર કોલેજ/ભવન નિબંધ અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે.

નીચે આપેલ લિંક પરનું ગુગલ ફોર્મ ભરીને આપણી સંસ્થાના વિદ્યાર્થી સ્પર્ધકોની વિગતો ભરીને તા. 5/10/2025 સુધીમાં સબમિટ કરવા વિનંતી છે. સ્પર્ધા અંગેની તમામ જરૂરી વિગતો આ ગુગલ ફોર્મમાં જણાવવામાં આવેલ છે. 


આ બાબતને અગ્રતાક્રમ આપીને તાત્કાલિક ઘટતું થવા વિનંતી છે.

આભારસહ,

ડૉ. સચિન શાહ 
નોડલ ઓફિસર,
વિકાસ સપ્તાહ 2025, MKBU



--
Dr. Sachin D. Shah
Assistant Professor
Department of Economics
Maharaja Krishnakumarsinhji Bhavnagar University
Bhavnagar- 364001
Gujarat, INDIA
Reply all
Reply to author
Forward
0 new messages