પ્રતિ,
આચાર્યશ્રી,
1. એમ.જે.કોલેજ ઓફ કોમર્સ
2. સર પી.પી.ઇન્સ્ટીટયુટ
3. અંગ્રેજી ભવન, એમ.કે.ભાવનગર યુનિવર્સિટી.
4. સ્વામિ સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ
5. સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટીટયુટ
6. શ્રી મારુતિ વિદ્યામંદિર ગ્રુપ ઓફ કોલેજીસ
7. સ્વામિનારાયણ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ
8. શામળદાસ આર્ટસ કોલેજ
9. મહારાણીશ્રી નંદકુંવરબા મહિલા કોલેજ, નિલમબાગ
વિષય :- |
વેસ્ટ ઝોન ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલ (ભાઈઓ અને બહેનો)ની સ્પર્ધા અંગે |
શ્રીમાન,
સવિનય ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે, આપની કોલેજ/ભવનનાં વિદ્યાર્થીઓ નીચે મુજબની વિગતે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીમાંથી Ganpat Univesity, Mehsana (Gujarat) ખાતે તા.૧૦/૦૨/૨૦૨૩ થી તા.૧૪/૦૨/૨૦૨૩ દરમ્યાન આયોજિત વેસ્ટ ઝોન ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી યુથ ફેસ્ટીવલ (ભાઈઓ અને બહેનો)ની સ્પર્ધામાં નીચે આપેલ યાદી મુજબનાં વિદ્યાર્થીઓ ભાગ લેવા તા.૦૯/૦૨/૨૦૨૩ જઈ રહ્યા છે. જે આપની તથા વિદ્યાર્થીઓને જાણ સારું.
Sr No. |
Name of Student |
Name of College |
1 |
Baraiya Narendra Dineshbhai |
MJCC |
2 |
Makwana Sachin Nareshbhai |
MJCC |
3 |
Gohil Virendrasinh Pravinsinh |
Sir PP |
4 |
Gohel Gautam Sureshbhai |
MJCC |
5 |
Chauhan Fenisha Jitendrabhai |
MJCC |
6 |
Moradiya Arshita Bharatbhai |
Sir PP |
7 |
Katariya Tejal Kanubhai |
MJCC |
8 |
Upadhyay Rajvi Ketanbhai |
Sir PP |
9 |
Thakkar Mansi Maheshbhai |
Sir PP |
10 |
Jadeja Mrunaliba Jayedrasinh |
Sir PP |
11 |
Rajyaguru Dhwani Dipakbhai |
Eng. Dept. |
12 |
Gosai Krishna Dipakgiri |
SSCCM |
13 |
Maheta Madhu Hareshbhai |
MJCC |
14 |
Magukiya Armiben Dineshbhai |
Sardar Patel |
15 |
Pandya Kaveri Kaushikkumar |
Sardar Patel |
16 |
Vaghela Dev Rajivbhai |
Maruti College |
17 |
Makwana Karan Rajubhai |
SSCCM |
18 |
Vegad Mayur Dhanajibhai |
MJCC |
19 |
Mer Mohit Rasikbhai |
MJCC |
20 |
Gohel Shubham Chetankumar |
SSCCM |
21 |
Waghela Vandan Pravinbhai |
MJCC |
22 |
Vaghela Hiralben Bhaveshbhai |
Swaminaryan Coll. of Commerce & Managment |
23 |
Solaki Keyur BharatBhai |
Samaldas Arts College |
24 |
Bariaya Jay Mathurbhai |
Samaldas Arts College |
25 |
Dhapa Jay Vinodbhai |
SSCCM |
26 |
Dave Isha Manishbhai |
SSCCM |
27 |
Parmar Parit Sharadbhai |
SSCCM |
28 |
Bhatti Shubham Kanaiyalal |
SSCCM |
29 |
Shah Keval Hasmukhbhai |
SSCCM |
30 |
Kazi Afraz Yasinbhai |
Sardar Patel |
31 |
Bhatt Pushti Chandreshbhai |
SSCCM |
32 |
Sonani Shrutiben Dineshbhai |
Sardar Patel |
33 |
Makwana Mansiben Sureshbhai |
SSCCM |
34 |
Kanzara Bhumiben Jitubhai |
Maharani Nandkuvarba |
35 |
Gondaliya Niravkumar Dineshbhai |
Sardar Patel |
36 |
Joshi Devam Pareshbhai |
Sardar Patel |
37 |
Parmar Jaydip Vipulbhai |
SSCCM |
38 |
Joshi Shubham Ajaybhai |
SSCCM |