Fwd: કેસીજીના TEERTH પ્રકલ્પ અંતર્ગત ‘Exploring some Digital Tools to Identify Genuine/Fake News’ વિષય પર આયોજિત ONLINE વેબિનાર માં રજીસ્ટ્રેશન કરી વેબિનાર માં જોડાવવા બાબત.
6 views
Skip to first unread message
Dilip Barad
unread,
Jul 23, 2025, 9:05:30 AMJul 23
Reply to author
Sign in to reply to author
Forward
Sign in to forward
Delete
You do not have permission to delete messages in this group
Copy link
Report message
Show original message
Either email addresses are anonymous for this group or you need the view member email addresses permission to view the original message
to eng_d...@googlegroups.com
---------- Forwarded message --------- From: <fdp...@gujgov.edu.in> Date: Wed, Jul 23, 2025 at 6:04 PM Subject: કેસીજીના TEERTH પ્રકલ્પ અંતર્ગત ‘Exploring some Digital Tools to Identify Genuine/Fake News’ વિષય પર આયોજિત ONLINE વેબિનાર માં રજીસ્ટ્રેશન કરી વેબિનાર માં જોડાવવા બાબત. To: <dilip...@gmail.com>
માનનીયશ્રી, જય ભારત સાથે જણાવવાનું કે કેસીજીના TEERTH પ્રકલ્પ અંતર્ગત ‘Exploring some Digital Tools to Identify Genuine/Fake News’ વિષય પર તા.૩૧/૦૭/૨૦૨૫ના રોજ બપોરે ૦૩:૦૦ થી ૦૫:૦૦ દરમ્યાન ONLINE WEBINARનું આયોજન કરવામાં આવ્યું છે.
આ Webinarમાં આપની સંસ્થામાંથી તમામ અધ્યાપકો, વહીવટી સ્ટાફ અને વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો મહત્તમ સંખ્યામાં જોડાય તે વધુ ઇચ્છનીય અને તેમના માટે લાભદાયક છે. તેમણે આ સાથે સામેલ Link Share કરવા સાદર અનુરોધ છે.
ઉક્ત વેબિનારમાં સાતત્યપૂર્ણ રીતે બધો જ સમય જોડાયેલ દરેક વ્યક્તિને પ્રતીભાગી તરીકે ઉપસ્થિત રહ્યા હતા એ મુજબનું ઓનલાઇન પ્રમાણપત્ર આપવામાં આવશે. જેના માટે નીચેની link દ્વારા રજિસ્ટ્રેશન કરવું અનિવાર્ય છે.
📌 નોંધ: સહભાગીઓએ ઓનલાઈન વેબીનારમાં જોડાતા સમયે રજિસ્ટ્રેશન લિંકમાં ભર્યા મુજબનું ઈ-મેઈલ આઈડી જ Display Nameમાં નાખવાનું રહેશે. જેથી તમને ઓનલાઇન પ્રમાણપત્ર આપવામાં સરળતા રહે.