📢 *રાષ્ટ્રીય સેમિનાર - 2025* 📢
✨ *જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી અને ગુજરાત સાહિત્ય અકાદમી ના સંયુક્ત ઉપક્રમે*
📅 *તારીખ*: 08 માર્ચ, 2025
🕘 *સમય:* સવારે 9:00 થી સાંજે 5:00
📍 *સ્થળ:* જ્ઞાનમંજરી ઇનોવેટિવ યુનિવર્સિટી, ભાવનગર, ગુજરાત
🎯 *વિષય: "ભારતીય સાહિત્યમાં વૈજ્ઞાનિક પરિમાણ - અતીતથી વર્તમાન"*
📖 વિશિષ્ટ વિષયોએ સમૃદ્ધ ચર્ચાઓ, સંશોધન અને પ્રસ્તુતિઓ
🎓 શિક્ષકો, સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ શૈક્ષણિક અવસર
📝 *રજીસ્ટ્રેશન અને પેપર સબમિશન માટે છેલ્લી તારીખ:* 28 ફેબ્રુઆરી, 2025
💰 *રજીસ્ટ્રેશન ફી*:
🎓 વિદ્યાર્થી: ₹100
📚 શોધાર્થી: ₹200
👩🏫 પ્રાધ્યાપક: ₹300
📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
📲 ડો. ચેતનકુમાર બારૈયા - 8401444333