બસ સંબંધિત વધુ માહિતી માટે નીચે આપેલ નંબર નો સંપર્ક કરવો.
ST ડેપો ભાવનગર – ૬૩૫૯૯૧૮૩૯૩
Respected Sir / Madam,વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સ (કચ્છ અને સૌરાષ્ટ્ર) ૨૦૨૬
તા.૧૩/૦૧/૨૦૨૬
સ્થળ : એમ.બી.એ. ભવન, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર.(બસ-૧)
સ્થળ : બાહ્ય અભ્યાસક્રમ વિભાગ, મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી, ભાવનગર.(બસ નંબર -૨ થી ૪)
સમય : સવારે ૬:૦૦ કલાક
બસ નંબર -૧ એમ.બી.એ. ભવન
બસ નંબર -૨ કોમર્સ ભવન (૪)
બસ નંબર -૩ અર્થશાસ્ત્ર અને હિન્દી ભવન
બસ નંબર -૪ અંગ્રેજી અને મરીન સાયન્સ ભવન
Please find the attachment for the above mentioned subject file.Thank You._____________________________________Academic (UGC-Section)Maharaja Krishnakumarsinhji Bhavnagar University,Bhavnagar.