You do not have permission to delete messages in this group
Copy link
Report message
Show original message
Either email addresses are anonymous for this group or you need the view member email addresses permission to view the original message
to dhananja...@googlegroups.com
અફસોસ કેટલા ય મને આગવા મળ્યા, ગાલિબને મારા શે’ર નથી વાંચવા મળ્યા. જોવા મળ્યા નથી કે નથી જાણવા મળ્યા, ઈશ્વર અહીં બધાને ફકત ધારવા મળ્યા. પગ પર ઊભા રહીને જુએ છે બધા મને, જાણે કે પગ મને જે ફકત ચાલવા મળ્યા. આંખો મળી છે દ્રશ્યને ઝીલી બતાવવા, ચશ્મા જરાક એમાં મદદ આપવા મળ્યા ! ઊંચાઈ બેઉમાંથી વધુ કોની હોય છે, ભેટી પડ્યા ને એવી રીતે માપવા મળ્યા ! તસવીરમાં છે હાથ મિલાવેલી એક ક્ષણ, ને એ જ ક્ષણમાં દૂર અહીંથી જવા મળ્યા. રાતો વિતાવવા જ મળી સાવ એકલાં, ને ભીડની વચાળે દિવસ કાપવા મળ્યા ! Credit - ભરત વિંઝુડા http://dhananjayparmarblog.blogspot.com/
Jharna Shah
unread,
Oct 31, 2013, 1:52:57 PM10/31/13
Reply to author
Sign in to reply to author
Forward
Sign in to forward
Delete
You do not have permission to delete messages in this group
Copy link
Report message
Show original message
Either email addresses are anonymous for this group or you need the view member email addresses permission to view the original message
to dhananja...@googlegroups.com
nice shayari DP
Joban Ras
unread,
Oct 31, 2013, 2:45:03 PM10/31/13
Reply to author
Sign in to reply to author
Forward
Sign in to forward
Delete
You do not have permission to delete messages in this group
Copy link
Report message
Show original message
Either email addresses are anonymous for this group or you need the view member email addresses permission to view the original message
to dhananja...@googlegroups.com
nice shayari DP
On Thursday, October 31, 2013 12:34:40 AM UTC+5:30, Dhananjay Parmar wrote: