Skip to first unread message

Dhananjay Parmar

unread,
Oct 29, 2013, 9:19:32 AM10/29/13
to dhananja...@googlegroups.com
અનોખારંગ રૂપે જગમાં દેખાતો હતો પાલવ
મુહબ્બતની મહક લઈને જે ફેલાતો હતો પાલવ
દીવાદાંડી સમો અમને જે દેખાતો હતો પાલવ.
પ્રણયના પંથ પર ક્યારેક લહેરાતો હતો પાલવ
નજર સામે હવે મૃગજળ રૂપે દેખાય છે રસ્તો

Credit : શ્રી રતિલાલ અનિલ

Jharna Shah

unread,
Oct 30, 2013, 9:28:02 AM10/30/13
to dhananja...@googlegroups.com
nice DP
Reply all
Reply to author
Forward
0 new messages